લખાણ પર જાઓ

કાર્ડામોમ હિલ્સ

વિકિપીડિયામાંથી
કાર્ડામોમ હિલ્સ
इलायची पहाड़ियाँ
એલચીના છોડ
શિખર માહિતી
ઉંચાઇ2,695 m (8,842 ft)
અક્ષાંસ-રેખાંશ9°52′0″N 77°09′0″E / 9.86667°N 77.15000°E / 9.86667; 77.15000
ભૂગોળ
કાર્ડામોમ હિલ્સ is located in Kerala
કાર્ડામોમ હિલ્સ
કાર્ડામોમ હિલ્સ
કેરળ અને તમિલનાડુ, દક્ષિણ ભારત
પિતૃ પર્વતમાળાપશ્ચિમ ઘાટ
ભૂસ્તરશાસ્ત્ર
ખડકની ઉંમરસેનોઝોનિક, ૧૦૦ થી ૮૦ મ્યા
પર્વત પ્રકારફોલ્ટ[૧]
આરોહણ
સૌથી સહેલો રસ્તોSH 19, SH 33[૨]

એલચી પહાડીઓ અથવા કાર્ડામોમ હિલ્સ ભારત દેશની પશ્ચિમી ઘાટ પર્વતમાળા પૈકીનો એક પર્વતીય વિસ્તાર છે. કાર્ડામોમનો ગુજરાતી અર્થ એલચી થાય છે. ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તે દક્ષિણ ભારતની એક પહાડી છે, જે અન્નામલાઈ (નીલગિરિ હિલની દક્ષિણ દિશામાં) હિલ્સની દક્ષિણ દિશામાં આવેલ છે. એલચી અથવા કાર્ડામોમ હિલ્સ ખાતે એલચી વિપુલ પ્રમાણમાં પાકે છે, આ જ કારણ માટે તેને કાર્ડામોમ હિલ્સ કહેવામાં આવે છે. એલચી પહાડીઓની દક્ષિણ દિશામાં નાગરકોઈલની પહાડીઓ આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]