કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય
Appearance
કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય | |
---|---|
પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારી રહેલા આચાર્ય | |
જન્મની વિગત | સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત |
વ્યવસાય | ત્વચારોગ નિષ્ણાત |
પુરસ્કારો | પદ્મશ્રી |
કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય ભારતીય ત્વચારોગ વિશેષજ્ઞ છે, જે રક્તપિત નાબૂદી માટે તેમની સેવાઓ માટે જાણીતા છે.[૧][૨][૩] ભારત સરકારે ચિકિત્સા અને સમાજ સેવાના ક્ષેત્રે તેમના યોગદાન બદલ ૨૦૧૪ માં, દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું હતું. [૪]
જીવન
[ફેરફાર કરો]કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય, તેમના લોકપ્રિય નામ, કેએમ આચાર્યથી વધુ જાણીતા છે.[૨] તેઓ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વતની છે.[૧] તેમની તબીબી કારકિર્દી મુખ્યત્વે જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને ત્વચા, જાતીય રોગો અને રક્તપિત્ત વિભાગના વડા તરીકે રહી હતી.[૩] સેવામાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટી ચલાવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "27 recipients from the field of medicine in Padma awards 2014". Medicos India. 28 January 2014. મૂળ માંથી 2 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2014.
- ↑ ૨.૦ ૨.૧ "7 Gujaratis in Padma awards list". The Times of India. 25 January 2014. મેળવેલ 5 November 2019.
- ↑ ૩.૦ ૩.૧ "Dr Neelam Kler to be conferred with Padma Bhushan award". India Medical Times. 26 January 2014. મૂળ માંથી 5 નવેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2019.
- ↑ "List of Padma Awardees for the year 2014". 25 January 2014. મેળવેલ 5 November 2019.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- "Sehat". Sehat. 30 January 2014. મેળવેલ 5 November 2019.