લખાણ પર જાઓ

કોણાર્ક નૃત્ય મહોત્સવ

વિકિપીડિયામાંથી
કોણાર્ક નૃત્ય અને સંગીત મહોત્સવ
ઓડિશા ટુરિઝમ દ્વારા કોણાર્ક સમારોહનું પ્રચાર સાહિત્ય (૨૦૧૮)
સ્થિતિસક્રિય
પ્રકારસાંસ્કૃતિક ઉત્સવ
અવધિવાર્ષિક
સ્થળકોણાર્ક નાટ્યમંડપ
સ્થાનકોણાર્ક , પૂરી , ઓડિશા
અક્ષાંસ-રેખાંશ19°53′46″N 86°05′01″E / 19.896176°N 86.083599°E / 19.896176; 86.083599Coordinates: 19°53′46″N 86°05′01″E / 19.896176°N 86.083599°E / 19.896176; 86.083599
દેશભારત
સક્રિય વર્ષો૧૯૮૬
ઉદ્ધાટન૧૯૮૬
સ્થાપકગંગાધર પ્રધાન
તાજેતરનું1 December 2019 (2019-12-01) – 1 December 2019 (2019-12-01) []
ક્રિયાઓભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન
Patron(s)ઓડિશા પ્રવાસન
Organised byઓડિસી રિસર્ચ સેન્ટર
લોકોકેલુચરણ મોહપાત્રા
વેબસાઇટkonarkfestival.com

કોણાર્ક નૃત્ય મહોત્સવ એ દર વર્ષે ડિસેમ્બર મહિનાની ૧ થી ૫ તારીખ દરમિયાન ભારતના ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરની પૃષ્ઠભૂમિમાં ઉજવાતો પાંચ દિવસનો નૃત્ય મહોત્સવ છે.[]

સૂર્યમંદિરનો ઉત્કૃષ્ટ 'સલામંડર' અથવા 'નાટ્યમંડપ' સ્થાપત્યકલાનો બેજોડ નમૂનો છે. તેની દિવાલો પ્રાચીન સમયની સુંદર કલાત્મક વાસ્તુશૈલી રજૂ કરે છે. ઓડિસી નૃત્યશૈલીમાં ઢોલ-તાશા અને અન્ય સંગીતવાદ્યો વગાડતાં સંગીતકારો શિલ્પકળાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.[]

દેશભરના ખ્યાતનામ નર્તકો આ સ્થળે પોતાની કલા રજૂ કરે છે. ૧૯૮૬થી, રાજ્યમાં ઓડિશા પ્રવાસન મંત્રાલય[] અને ઓડિસી રિસર્ચ સેન્ટર[] ના સંયુક્ત ઉપક્રમે ભારતના વૈવિધ્યપૂર્ણ નૃત્ય વારસાને પ્રોત્સાહન આપવા તેમજ કોણાર્ક સૂર્ય મંદિર અને ઑડિશાની પર્યટક સ્થળ તરીકેની લોકપ્રિયતાને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Five-day Konark festival begins with Odissi, Kathak traditional dance performances in Odisha". Hindustan Times. 2019-12-02. મેળવેલ 2019-12-06.
  2. "Konark Festival | Odisha Tourism". odishatourism.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-05.
  3. Nayak, Prakash. "Konark Dance & Music Festival". konarkfestival.com.
  4. "Odisha Tourism". www.odishatourism.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-05.
  5. "Welcome to Guru Kelu Charan Mohapatra Odissi Research Centre". www.odissiresearchcentre.org. મૂળ માંથી 2020-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-05.
  6. "Archived copy". મૂળ માંથી 27 September 2011 પર સંગ્રહિત. મેળવેલ 19 January 2011.CS1 maint: archived copy as title (link)