ખડાયતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ખડાયતા એ ગુજરાતી વણીકોની એક નાત છે. ખડાયતાઓ બધા જ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે. મોટા ભાગના લોકો અમદાવાદ, વડોદરા, નડીયાદ, ઉમરેઠ, મોડાસા, સાવલી, કપડવંજ અને મુંબઈ જેવા શહેરોમાં રહે છે અને પોતાનો પરંપરાગત વેપારધંધો કરે છે.