સાવલી
સાવલી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°22′20″N 73°11′26″E / 22.372187°N 73.190617°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | સાવલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
સાવલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
વડોદરાના પ્રથમ મહારાજા પીલાજી રાવ ગાયકવાડના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા.[૧]
જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]
- ઉશનસ્ - ગુજરાતી ભાષાના કવિ
વાહનવ્યવહાર[ફેરફાર કરો]

સાવલી ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સેવા દ્વારા રાજ્યના બધાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
છબીઓ[ફેરફાર કરો]
-
ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી
-
દામાજીનો દેરો, દામાજી રાવ ગાયકવાડનું સ્મારક
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Charles Augustus Kincaid and Dattatray Balwant Parasnis (1918). A History of the Maratha People Volume 3. Oxford University Press. પૃષ્ઠ 2–10.CS1 maint: uses authors parameter (link)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- સાવલી નગર વિશે માહિતી
- સાવલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |