લખાણ પર જાઓ

ગરબાડા

વિકિપીડિયામાંથી
ગરબાડા
—  નગર  —
ગરબાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°41′08″N 74°18′42″E / 22.685479°N 74.3115448°E / 22.685479; 74.3115448
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
વસ્તી ૨૨,૬૯૧ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ગરબાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

ગરબાડા ગુજરાતના સૌથી પૂર્વ છેડે આવેલું હોવાથી અહીં સૌથી પહેલો સૂર્યોદય થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Garbada Population - Dohad, Gujarat". મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬.