ગિનિનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ગિનિ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોનવેમ્બર ૧૦, ૧૯૫૮

ગિનિનો રાષ્ટ્રધ્વજ ઘાનાનો રાષ્ટ્રધ્વજ પરથી બનાવાયો છે. માલીનો રાષ્ટ્રધ્વજમાં રંગની ગોઠવણ ગિનિના રાષ્ટ્રધ્વજ કરતાં ઉલટી છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લાલ રંગ લોકોના બલિદાનનું, પીળો રંગ સૂર્યનું અને પૃથ્વીની સંપત્તિનું અને લીલો રંગ દેશની વનસંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.