ગિફ્ટ ડાયમંડ ટાવર
Appearance
ડાયમંડ ટાવર | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થિતિ | દરખાસ્ત મંજુર |
પ્રકાર | ધંધાકીય ઇમારત |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
ખર્ચ | ૨ બિલિઅન અમેરિકી ડોલર |
ઉંચાઇ | |
એન્ટેના ઉંચાઇ | ૪૧૦ મીટર (૧૩૪૫ ફૂટ) |
છત | ૪૦૦ મીટર (૧૩૧૨ ફૂટ) |
તકનિકી માહિતી | |
માળની સંખ્યા | ૮૭ |
માળ વિસ્તાર | ૨૪૦૦૦૦૦ ચોરસ મીટર (૨૫૮૦૦૦૦૦ ચોરસ ફૂટ) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ (GIFT) |
મુખ્ય કોન્ટ્રાક્ટર | ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ |
ગિફ્ટ ડાયમંડ ટાવર (અંગ્રેજી: GIFT Diamond Tower) ભારત દેશના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દરખાસ્ત મંજુર થયેલ એક ગગનચુંબી ઇમારત માટેનું આયોજન છે[૧]. આ ઇમારતનું નિર્માણ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી દ્વારા ધંધાકીય હેતુઓ માટે કરવામાં આવનાર છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ગિફ્ટ સિટી ઝિરો એક્સિડન્ટ". sampurnasamachar.com. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.