ગિરણા નદી

વિકિપીડિયામાંથી
ગિરણા નદી
સ્થાન
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
ભૌગોલિક લક્ષણો
સ્રોતકેમ શિખર
 ⁃ સ્થાનપશ્ચિમ ઘાટ, મહારાષ્ટ્ર, ભારત
 ⁃ અક્ષાંસ-રેખાંશCoordinates: 21°08′N 75°19′E / 21.133°N 75.317°E / 21.133; 75.317
સ્રાવ 
 ⁃ સ્થાનમોસમ નદી

ગિરણા નદી એક નદી છે, જે મહારાષ્ટ્રભારતમાં વહે છે અને તાપી નદીની ઉપનદી છે. તેનું નામ દેવી ગિરજા (જે પાર્વતી તરીકે પણ ઓળખાય છે) પરથી પડ્યું છે.

આ નદી પશ્ચિમ ઘાટના હાતગઢ નજીકના પર્વતોમાંથી નીકળે છે અને નાસિક જિલ્લામાંથી પસાર થતી પૂર્વ તરફ વહે છે, જ્યાં તે મોસમ નદી સાથે જોડાય છે અને માલેગાંવ જિલ્લામાં પ્રવેશે છે. તે પછી ઉત્તર દિશામાં વહેતી તાપી નદીમાં મળી જાય છે. આ નદી પર સૌથી મોટો ડેમ ચાકનપુર બંધ (કળવણ તાલુકાના આભોણા ગામ નજીક બ્રિટિશ શાસનમાં બંધાયેલ છે, જ્યાં સર્પગંગા નદી ગિરણા નદી સાથે જોડાય છે અને ગિરણા બંધ ૧૯૬૯ના વર્ષમાં બંધાયેલ છે.[૧] આ નદીનો સ્ત્રાવ વિસ્તાર દખ્ખણનો ઉચ્ચપ્રદેશ છે અને તેની ખીણ ફળદ્રુપ જમીન ધરાવે છે, જ્યાં સઘન ખેતી કરવામાં આવે છે.

Gazetteer of the Bombay Presidencyમાં આ નદી નીચે પ્રમાણે વર્ણવાયેલ છે:[૨]

Rising in the western hills of the Kalvan sub-division of Nasik, and fed by streams from the northern slopes of the Chandor or Saptashring range, after a course of about 150 miles, falls into the Tapti near Savda-Nanded. Its course lies in nearly equal parts in Nasik and Khandesh. Passing through Nasik almost in a straight line eastwards, in Khandesh its course changes to north-east, till, near Jalgaon, it bends north and then north-west flowing for several miles with many windings almost parallel to the Tapti. In Khandesh, except in one or two places where it is hemmed in by rocky hills, the Girna, over a broad sandy bed, flows through a well tilled valley gradually spreading into the great central plain. Its waters, both in Nasik and Khandesh, are much used for irrigation. In Nasik lately repaired dams and channels water many of its upland valleys, and in Khandesh, from Eahal about ten miles north of Chalisgaon, the Jamda canals stretch east for about twenty-seven miles on the left and twelve miles on the right bank.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Girna D01026". મૂળ માંથી જાન્યુઆરી ૬, ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૩.
  2. http://mpcb.gov.in/ereports/pdf/GirnaRiverReport_.pdf સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન ગિરણા નદી રિપોર્ટ