ગુજરાતમિત્ર

વિકિપીડિયામાંથી

ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી પ્રકાશીત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચાર પત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય સુરત શહેરમાં આવેલું છે, અને શાખા વડોદરા શહેરમાં પણ આવેલી છે. આ સમાચાર પત્રની આવૃત્તિ મધ્ય ગુજરાતનાં મુખ્ય શહેર વડોદરાથી પણ પ્રકાશિત કરવામાં આવે છે.

ગુજરાતમિત્રની પૂર્તિઓ[ફેરફાર કરો]

  • રવિવાર : રવિવારીય પૂર્તિ
  • સોમવાર : સત્સંગ
  • મંગળવાર : આસપાસ ચોપાસ
  • બુધવાર : દર્પણ પૂર્તિ
  • ગુરુવાર : મનોરંજન
  • શુક્રવાર : સિટી પ્લસ
  • શનિવાર : સન્નારી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]