લખાણ પર જાઓ

ગોકુળ

વિકિપીડિયામાંથી
ગોકુળ
શહેર
ગોકુળનું એક મંદિર
ગોકુળનું એક મંદિર
ગોકુળ is located in Uttar Pradesh
ગોકુળ
ગોકુળ
ઉત્તર પ્રદેશ, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 27°27′N 77°43′E / 27.45°N 77.72°E / 27.45; 77.72
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોમથુરા
ઊંચાઇ
૧૬૩ m (૫૩૫ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૪,૦૪૧
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+5:30 (IST)

ગોકુળ (ગોકુલ)ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુનાં અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વિત્યું હતું.

નાગદમનનું ચિત્ર

ગોકુળ 27°27′N 77°43′E / 27.45°N 77.72°E / 27.45; 77.72 અક્ષાંશ-રેખાંશ પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી શરેરાસ ઉંચાઈ ૧૬૩ મી. (૫૩૪ ફીટ) છે.

ભારતની વસતી ગણતરી ૨૦૦૧ મુજબ,[] ગોકુળની વસતી ૪,૦૪૧ લોકોની છે. જેમાં ૫૫% પુરુષો અને ૪૫% સ્ત્રીઓ છે. ગોકુળનો શરેરાસ સાક્ષરતા દર ૬૦% છે જે રાષ્ટ્રીય શરેરાસ ૫૯.૫% કરતાં વધુ છે. પુરુષ સાક્ષરતા ૬૮% અને સ્ત્રી સાક્ષરતા ૪૯% છે. ૧૮% વસતી ૮ વર્ષથી નાના બાળકોની છે.

કાલિયનાગનાં મસ્તક પર નૃત્યરત કૃષ્ણ, પ્રેમ મંદિર, વૃંદાવન

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Gokul
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01.