લખાણ પર જાઓ

ગોપનાથ મહાદેવ (આમોદરા)

વિકિપીડિયામાંથી

ગોપનાથ મહાદેવ ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમોદરામાં આવેલું ભગવાન શિવનું મંદિર છે. આ મંદિરમાં મહાશિવરાત્રિએ ભવ્ય મેળાનું આયોજન થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળે છે. આ શિવ મંદિરની બાજુ એક તળાવ આવેલું છે.

મહોર નદી

[ફેરફાર કરો]

અહીંથી મહોર નદી ઉદ્ભવે છે, જે આગળ દેરોલી, કાળાજી, કપડવંજ, કઠલાલ, ખેડા ખાતે વાત્રક નદીમાં જોડાય જાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગોપનાથ મહાદેવ મંદિર આશરે ૧૦૦૦ વર્ષથી પણ વધારે જુનું છે.[સંદર્ભ આપો] આ મંદિરની બાજુમા મંદિરના પુજારીઓની સમાધી આવેલી છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]