ગોમતી નદી (રાજસ્થાન)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગોમતી નદી (Gomati River) એક નાની નદી છે, જે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યમાં વહે છે. ગોમતી નદી ચિત્તોડગઢના ખોડીયોં કા ખેરા (બડી સાદરી) ગામમાંથી શરૂ થાય છે. તે નીકળે છે ઉદયપુર જિલ્લોના મધ્ય ભાગમાંની પહાડીઓમાંથી અને દક્ષિણ દિશામાં વહેતી જિલ્લાના દક્ષિણ ભાગમાં મહી નદીની સહાયક એવી સોમ નદીમાં મળી જાય છે. આ નદી પર બંધ બનાવી ૧૭મી સદીમાં ઢેબર તળાવ બનાવવામાં આવ્યું હતું કે જે જયસમન્દ સરોવર તરીકે પણ ઓળખાય છે અને આ તળાવનો વિસ્તાર ૮૦ કિ. મી.૨ જેટલો છે.

Coordinates: 24°17′N 74°01′E / 24.283°N 74.017°E / 24.283; 74.017