ઘોરાડ

વિકિપીડિયામાંથી

ઘોરાડ
Sonchiriya.jpg
ઘાટીગાંવ અભયારણ્ય, મધ્ય પ્રદેશમાં ઘોરાડ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Gruiformes
Family: Otididae
Genus: 'Ardeotis'
Species: ''A. nigriceps''
દ્વિનામી નામ
Ardeotis nigriceps
(Vigors, 1831)
Ardeotis nigriceps map.png
Points where the species has been recorded. Once widespread, the species is today found mainly in central and western India
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Choriotis nigriceps
Eupodotis edwardsi
Otis nigriceps

ઘોરાડ (અંગ્રેજી: ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી પક્ષીઓની એક પ્રજાતિ છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં આ પક્ષી જોવા મળે છે.

દેખાવ[ફેરફાર કરો]

આ પક્ષીનું કદ ઊંચું, પેટનો ભાગ ધોળો, ડોક લાંબી અને નહોર તેમ જ પગ મોર જેવા હોય છે. પુખ્ત વયના પક્ષીનું વજન ૮-૧૪ કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2009). Ardeotis nigriceps. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 14 February 2010.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]