ચંદ્રવંશી

વિકિપીડિયામાંથી

હિંદુ પૌરાણિક કથાઓ ના અનુસાર, ચંદ્ર વંશ હિંદુ ધર્મનો ક્ષત્રિય કે યોદ્ધા-શાસક વર્ગના ચાર પ્રમુખ વંશોમાંથી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓના અનુસાર આ વંશ 'ચંદ્ર' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.[૧]

"મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ઈલા પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશમાં શાસન કરતા હતા.[૨]

મહાન ઋષિ વિશ્વામિત્ર, કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.[૩]

ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Paliwal, B. B. (2005). Message of the Purans. Diamond Pocket Books Ltd. પૃષ્ઠ 21. ISBN 978-8-12881-174-6.
  2. Doniger, Wendy (1999). Splitting the difference: gender and myth in ancient Greece and India. University of Chicago Press. પૃષ્ઠ 273. ISBN 978-0-226-15641-5. મેળવેલ 25 August 2011.
  3. A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. Trübner & Company. 1879. પૃષ્ઠ 364.
  4. Encyclopaedia of the Hindu world, Volume 1 By Gaṅgā Rām Garg