ચર્ચા:અળવી (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

તકનિકી વિગતો હોય, વિષયનાં જાણકાર શ્રી.સુશાંતભાઈને વિનંતી કે આ લેખ અને અન્ય લેખ (અળવી) સરખાવી, અહીંની જરૂરી વિગતો નવા લેખ પર બદલી આપે. ત્યાર પછી જ આ લેખ ડિલિટ કરાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

સુશાંતભાઈ સમય મળ્યે ખેતરના આ વિસ્તારમાં જરા આંટો મારો એક જ પ્રકારના બે ઝાડ છે એકને હટાવો. અન્ય કોઈ જાણકાર સભ્ય પણ મદદ કરી શકે છે.--Vyom25 (talk) ૨૦:૨૪, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
Yes check.svg કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ (IST)