ચર્ચા:અશ્વિની ભટ્ટ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • મીત્રો, આ લેખ ખરેખર તો લેખક વિશેની માહિતી આપતો હોવો જોઇએ. અહીં લખાયેલી વિગત સાહિત્ય પરિચય જેવી છે, શું આને "વિકિસોર્સ" પર ફેરવવી યોગ્ય ન ગણાય? સુચનો આપવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૦:૫૩, ૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
  • અશ્વિની ભટ્ટના પુસ્તકોના પ્રાપ્તીસ્થાન વીષે માહિતિ આપશો તો આભારી થઈશ......હર્ષદ પટેલ,૨૨-૦૪-૨૦૧૦

જન્મ તારીખ[ફેરફાર કરો]

આ સંદર્ભ[૧] પ્રમાણે જન્મ અશ્વિની ભટ્ટની જન્મ તારીખ ૨૨ જુલાઈ ૧૯૩૬ છે. --Gazal world (ચર્ચા) ૧૩:૦૪, ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

References

  1. ચંદારાણા, કિશોરી (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8 (ખંડ ૨). અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૯૪–૯૭. ISBN 978-81-939074-1-2.