લખાણ પર જાઓ

ચર્ચા:ઉંચા કોટડા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Infobox મંદિર અસ્થાને અને બીનજરૂરી છે. ઈન્ફોબોક્ષ લાયક માહિતીઓનો અભાવ. માત્ર ચિત્ર રાખી ઈન્ફોબોક્ષ હટાવવા સૂચન. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અન્ય માહિતિને ભૂગોળમાં ન મૂકી શકાય

[ફેરફાર કરો]

અન્ય માહિતીમાં જે માહિતી છે તે ભૂગોળમાં તબદીલ કરવી તાર્કીક નથી. માટે એ ફેરફાર ઉલટાવવા પડે એમ છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૨૬, ૧૬ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

ફેરફારો ઉલટાવતા પહેલાં જોવા વિનંતી. પાપડી ભેગી ઇયળ પણ બફાઇ જાય છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૧, ૧૬ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
ફેરફારોને અરધા પરધા ઉલટાવી શકાતા નથી. ફેરફારો જ એવા હોય કે જેમાં પાપડી અને ઈયળ ભેગી નાખી હોય ત્યારે એ ફેરફાર આખો જ ઉલટાવવો પડે છે. તમારે પણ મારો ફેરફાર ઉલટાવતા પહેલા જોવાની જરૂર હતી કે મને તમારો એ ફેરફાર ઉલટાવવાની શું જરૂર પડી હશે. હું કાંઈ એમ જ મનફાવે એમ તો ન જ ઉલટાવતો હોઉ ને પ્રભુ. --A. Bhatt (ચર્ચા) ૨૩:૫૧, ૧૬ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
તમે ઉલટાવવાનું કારણ આપી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૪, ૧૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
આટલા સીનીયર અને સમજુ ગણાતા સભ્યને એટલું પણ સમજાવવું પડશે એવું ધારીને કોઈનું અપમાન થોડુ કરાય? વળી, તમે જે સલાહ મને આપી રહ્યા છો એનું તમે પોતે ક્યાં પાલન કરો છો? --A. Bhatt (ચર્ચા) ૦૯:૨૬, ૧૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]