લખાણ પર જાઓ

ચર્ચા:કલકલિયો સામાયિક

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સામાયિકના ચિત્રો

[ફેરફાર કરો]

@સતિષચંદ્ર:, મારી જાણ પ્રમાણે સામાયિકના મુખપૃષ્ઠો કોપીરાઇટ હેઠળ આવે છે. કોમન્સમાંથી તે દૂર થઇ શકે છે, તો પણ સામાયિકના સંપાદકો-તંત્રીઓ સાથે ચકાસવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૩, ૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

હા, આ પહેલા મેં કલકલીયો, ફ્લેમિંગો અને વિહંગ નામના ત્રણ કુદરત વિષેના ગુજરાતમાંથી પ્રગટ થતા સામાયીકોની છબીઓ ઉમેરેલી જે રદ થઇ ગયેલા.--Aniket (ચર્ચા) ૧૧:૪૬, ૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]