લખાણ પર જાઓ

ચર્ચા:ચી. ના. પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખનું નામ થોડું દ્વિધા ભર્યું છે,ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નામ સાથે મિક્ષ ના થઇ જાય તે માટે પાછળ સાહિત્યકાર ઉમેરી શકાય??,અન્ય સંપાદકશ્રીઓ આપનો મંતવ્ય જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૦૨, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત. ચીમનભાઈ પટેલ (સાહિત્યકાર) - એમ મથાળું રાખીએ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]