ચર્ચા:જીવરામ જોષી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

માહિતી દોષ[ફેરફાર કરો]

અહીંયા માહિતી દોષ છે.સંદેશનુ બાલ સાપ્તાહિક બાલ સંદેશ હતુ ઝગમગ નહી. ઝગમગ ગુજરાત સમાચાર પ્રગટ કરતુ હતુ.Rajan shah (ચર્ચા) ૦૧:૧૫, ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

 કામ થઈ ગયું સંદર્ભો પ્રમાણે તેઓ ઝગમગના તંત્રી હતા. તે ગુ.સ.નું હતું કે સંદેશનો તેવો ઉલ્લેખ નથી એટલે એ પ્રમાણે સુધારો કર્યો છે. --કાર્તિક ચર્ચા ૧૧:૫૬, ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]