લખાણ પર જાઓ

ચર્ચા:જીવવિજ્ઞાન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કાંઈ સમજાય છે ખરૂં?[ફેરફાર કરો]

આ લેખમાં જે કાંઈ લખ્યું છે તે વાંચતા કશી સમજ પડતી નથી કે કવી શું કહેવા માંગે છે. સભ્યશ્રીએ કદાચ ભાષાંતર કરીને બનાવેલો લેખ લાગે છે. નવા સભ્યનો ઉત્સાહ ઓસરે નહિ માટે ડિલિશન ટેગ મારતો નથી, પણ જો લેખની ભાષા/ભાષાંતર સુધારવામાં ન આવે તો લેખ અહિં લાંબું ટકી શકશે નહિ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૫, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

સહમત! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૩, ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]
આ લેખની લિંક આપણાં મુખ્ય પાના પર છે એટલે લેખ હોવો જરૂરી હતો. આથી હવે પ્રાથમિક વિગતો ધરાવતો લેખ નવેસરથી તૈયાર કર્યો છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૨૨, ૧૧ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]