લખાણ પર જાઓ

ચર્ચા:જુનેદ પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સુરક્ષિત શીર્ષક

[ફેરફાર કરો]

@Aniket, @Dsvyas, આ પાનું વારંવાર વ્યક્તિગત પ્રચાર માટે બનાવવામાં આવે છે, તો તેનું શીર્ષક અમુક સમય માટે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૨, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

 ' કામ થઇ ગયું--અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૨:૪૧, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

અમારા દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરેલ નથી.. તથા જુનેદ પટેલ જેઓ રાજકારણી છે. આપવા ના દ્વારા આપેલ સૂચન મુજબ ટ્વીટર અને યુટ્યુબ લિંક કાઢી નાખેલ છે ..જે લિંકો ઓફિસિલ ગુજરત યુથ કોગ્રેસ દ્વારા ટ્વીટર ઉપર પ્રમાણિત કરી હતી... — આ સહી વગરની ટીપ્પણી 2409:4041:2d89:764b:fc77:88ac:8ae5:b4dc વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો)

અહીં ગેરરીતિનો કોઇ પ્રશ્ન છે જ નહી! વિકિપીડિયામાં કોઇ પણ જીવિત વ્યક્તિનો લેખ ઉમેરવા માટે કેટલાક ચોક્કસ નિયમો છે. દા.ત. રાજકારણી હોય તો ચૂંટાયેલા હોવા જરુરી છે અથવા કોઇ મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષના હોદ્દા પર હોય (અને નોંધપાત્ર હોય) અને તેમના વિશે પૂરતા સંદર્ભો (સોશિયલ મીડિયામાં નહીં, પણ સમાચારપત્રો, મેગેઝિન કે અન્યત્ર) મળી રહે તો તેવા રાજકારણીઓના લેખ અહીં બનાવી શકાય છે. તમારા કિસ્સામાં સૌપ્રથમ તો લેખ જુનેદભાઇએ જ બનાવેલો. વ્યક્તિ પોતે પોતાનો લેખ બનાવે તે અહીં જરાય માન્ય નથી. વિકિપીડિયાને પોતાના નિયમો છે અને આ નિયમો અનુસાર જ અહીં લેખ બને છે તે ધ્યાનમાં રાખવું. માત્ર નિમણૂક થવાથી વ્યક્તિ વિકિપીડિયા માટે નોંધપાત્ર થઇ જતી નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૩, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
ફરી એક વખત પાનું દૂર કર્યું અને સુરક્ષાસ્તર પણ બદલ્યું છે. કાર્તિકભાઈ, તમે જરા પ્રયત્ન કરી જોશો કે તમે આ પાનું ફરી બનાવી શકો છો કે નહિ?--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૪, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
હવે તે સંપૂર્ણ સુરક્ષિત છે! આભાર, ધવલભાઈ! -- કાર્તિક ચર્ચા ૧૯:૧૨, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]