ચર્ચા:દક્ષિણ અમેરિકાના દેશોની યાદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ અને દક્ષીણ અમેરિકાના રાષ્ટ્રોની યાદી લેખ વચ્ચે બહુ થોડો ફેર છે શું કરી શકાય? બંને સુશાંતભાઈએ જ બનાવ્યા છે હું તેમનો સંપર્ક કરું છું.--Vyom25 (talk) ૧૨:૧૩, ૧૦ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

અરે વ્યોમ એમાં પુછવાપણું હોય જ નહિ, બંનેમાંથી ઉપયોગિ માહિતીનું સંકલન કરી એકને રાખી દ્યો અને બીજો હટાવી દ્યો એટલે પત્યું. --sushant (talk) ૨૦:૦૧, ૧૦ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
જો આ શીર્ષક રાખવાનું નક્કી કરો તો જોડણીની ભૂલ સુધારવાનું ધ્યાનમાં રાખશો. યાદિ નહિ પણ યાદી હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૧૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]