દક્ષિણ અમેરિકાના દેશોની યાદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
South America

અહીં કોષ્ટકમાં દક્ષિણ અમેરિકી દેશો અને પરાધીન વિસ્તારો અંગે તેમની રાજધાની, સત્તાવાર ભાષાઓ, ચલણ, વસ્તી, કુલ વિસ્તાર અને જીડીપી પર કેપિટા પીપીપીની માહિતી આપેલ છે. આ ૧૩ દેશો અને એક પરાધીન વિસ્તારોની યાદી યુનાઈટેડ નેશન આધારિત છે.[૧]

દક્ષિણ અમેરિકાની પશ્વિમે પેસિફિક મહાસાગર આવેલો છે અને પૂર્વે તથા ઉત્તરે એટલાન્ટિક મહાસાગર આવેલ છે. ઉત્તર અમેરિકા અને કેરેબિયન સમુદ્ર ઉત્તર પૂર્વમાં સ્થિત છે. દક્ષિણ એમેરિકાનો કુલ વિસ્તાર આશરે ૧,૭૮,૪૦,૦૦૦ ચોકિમી (૬૮,૯૦,૦૦૦ ચોમાઈલ), અથવા દુનિયાના કુલ વિસ્તારનો લગભગ ૩.૫% છે. ૨૦૦૮માં ધ વર્લ્ડ ફેક્ટબુક મુજબ તેની વસ્તી ૩૮,૦૦,૦૦,૦૦૦થી વધુ છે. બધા જ ખંડોમાં વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકા ચોથા ક્રમાંકે આવે છે અને વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમાંકે આવે છે.[૨]

ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની સીમા સ્પષ્ટ નથી. આ સીમા ઈસ્ટુમસ ઓફ પનામામાં આવેલી છે જોકે પનામાને ઉત્તર અમેરિકાનો ભાગ ગણવામાં આવે છે.

દેશ અને તેના આશ્રિતો[ફેરફાર કરો]

     વિદેશી વિસ્તાર અથવા તેને આધીન વિસ્તાર

નામ સત્તાવાર નામ ધ્વજ રાજપદ્ધતી રાજધાની સત્તાવાર ભાષા(ઓ) નોંધ
આર્જેન્ટીના આર્જન્ટાઈન રીપબ્લિક
Flag of Argentina.svg
પ્રમુખશાહી, સમવાયી પ્રજાતંત્ર બ્યુએનોસ એરિસ સ્પૅનિશ [૩][૪]
બોલીવિયા પ્લુરિનેશનલ સ્ટેટ ઓફ બોલિવિયા બોલીવિયા પ્રજાસત્તાક લા પાઝ [B] સ્પૅનિશ, ક્વેચુઆ, અયમારા ભાષા [૫]
બ્રાઝીલ ફેડરલ રીપબ્લિક ઓફ બ્રાઝિલ બ્રાઝીલ પ્રમુખશાહી, સમવાયી પ્રજાસત્તાક બ્રાસિલિયા પોર્તુગિસ [૬]
ચીલી[૭] રીપબ્લિક ઓફ ચીલી ચીલી પ્રજાસત્તાક સાન્તિઆગો[C] સ્પૅનિશ [૮]
કોલમ્બીયા રીપબ્લિક ઓફ કોલમ્બીયા કોલમ્બિયા પ્રમુખશાહી પ્રજાસત્તાક બોગોટા સ્પૅનિશ [૯]
ઈક્વેડોર રીપબ્લીક ઑફ ઈક્વેડોર ઈક્વેડોર પ્રમુખશાહી પ્રજાસત્તાક ક્વીટો સ્પૅનિશ [૧૦]
ફૉકલેન્ડ ટાપુઓ (યુકે) ફોકલેન્ડ ટાપુઓ Falkland Islands યુનાઈટેડ કિંગ્ડમની બ્રિટિશ ઓવરસિસ ટેરિટરી સ્ટેનલિ અંગ્રેજી [૧૧]
ફ્રેન્ચ ગિયાના (ફ્રાન્સ)[D] ફ્રેન્ચ પ્રજાસત્તાક ફ્રાન્સ અંશતઃ પ્રમુખશાહી, પ્રજાસત્તાક કાયેન (પેરીસ)[૧૨] ફ્રેન્ચ [૧૩][૧૪]
ગુયાના કો ઓપરેટીવ રીપબ્લીક ઓફ ગુયાના ગયાના અંશતઃ પ્રમુખશાહી પ્રજાસત્તાક જ્યોર્જટાઉન અંગ્રેજી [૧૫][૧૬]
પૅરાગ્વે રીપબ્લીક ઓફ પેરાગ્વે Paraguay સંસદીય પ્રજાસત્તાક પ્રમુખશાહી પદ્ધતિ અસુનસાયન સ્પૅનિશ, ગુરાની [૧૭][૧૮]
પેરુ રીપબ્લીક ઓફ પેરુ Peru પ્રમુખશાહી પ્રજાસત્તાક લીમા સ્પૅનિશ, ક્વેશુઆ[G] [૧૯][૨૦]
સુરીનામ રીપબ્લીક ઓફ સુરીનામ Suriname સંસદીય લોકશાહી પારામારીબો ડચ [૨૧]
ઉરુગ્વે ઓરિએન્ટલ રીપબ્લીક ઓફ ઉરુગ્વે Uruguay સંસદીય પ્રજાસત્તાક મોન્ટેવિડીયો સ્પૅનિશ [૨૨]
વેનેઝુએલા બોલિવેરિઅન રીપબ્લીક ઓફ વેનેઝુએલા Venezuela સમવાયી પ્રમુખશાહી પ્રજાસત્તાક કારાકાસ સ્પૅનિશ[H] [૨૩]

વસ્તી અને ભૂગોળ[ફેરફાર કરો]

     વિદેશી વિસ્તાર અથવા તેને આધીન વિસ્તાર

નામ વિસ્તાર વસ્તી
(જુલાઈ ૨૦૦૮નો અંદાજ)
નક્શો નોંધ
આર્જેન્ટીના ૨૭,૬૬,૮૯૦ ચોરસ કિલોમીટર (૧૦,૬૮,૩૦૦ ચો માઈલ) ૪૦૬૭૭૩૪૮ LocationArgentina.svg [૩]
બોલીવિયા ૧૦,૯૮,૫૮૦ ચોરસ કિલોમીટર (૪,૨૪,૧૬૦ ચો માઈલ) ૯૨૪૭૮૧૬ LocationBolivia.svg [૫]
બ્રાઝિલ ૮૫,૧૧,૯૬૫ ચોરસ કિલોમીટર (૩૨,૮૬,૪૮૮ ચો માઈલ) ૧૯૧૯૦૮૫૯૮ LocationBrazil.svg [૬]
ચીલી[૨૪] ૦૭,૫૬,૯૫૦ ચોરસ કિલોમીટર (૨,૯૨,૨૬૦ ચો માઈલ) ૧૬૪૫૪૧૪૩ LocationChile.svg [૮]
કોલમ્બિયા ૧૧,૩૮,૯૧૦ ચોરસ કિલોમીટર (૪,૩૯,૭૪૦ ચો માઈલ) ૪૫૦૧૩૬૭૪ LocationColombia.svg [૯]
ઈક્વેડોર ૦૨,૮૩,૫૬૦ ચોરસ કિલોમીટર (૧,૦૯,૪૮૦ ચો માઈલ) ૧૩૯૨૭૬૫૦ LocationEcuador.svg [૧૦]
ફૉકલેન્ડ ટાપુઓ* (યુકે) ૦૦,૧૨,૧૭૩ ચોરસ કિલોમીટર (૪,૭૦૦ ચો માઈલ) ૩૧૪૦ LocationFalklandIslands.png [૧૧]
ફ્રેન્ચ ગિનીયા* (ફ્રાન્સ)[D] ૦૦,૯૧,૦૦૦ ચોરસ કિલોમીટર (૩૫,૦૦૦ ચો માઈલ)[E] ૨૦૯૦૦૦
(જાન્યુઆરી ૨૦૦૭નો અંદાજ)
Location-Guyane-France.png [૧૩][૧૪]
ગુયાના ૦૨,૧૪,૯૯૯ ચોરસ કિલોમીટર (૮૩,૦૧૨ ચો માઈલ) ૧૧૬૫૬૭૩ LocationGuyana.svg [૧૫]
પારાગ્વે ૦૪,૦૬,૭૫૦ ચોરસ કિલોમીટર (૧,૫૭,૦૫૦ ચો માઈલ) ૬૮૩૧૩૦૬ LocationParaguay.svg [૧૭]
પેરુ ૧૨,૮૫,૨૨૦ ચોરસ કિલોમીટર (૪,૯૬,૨૩૦ ચો માઈલ) ૨૯૧૮૦૮૯૯ LocationPeru.svg [૧૯]
સુરીનામ ૦૧,૬૩,૨૭૦ ચોરસ કિલોમીટર (૬૩,૦૪૦ ચો માઈલ) ૪૭૫૯૯૬ LocationSuriname.svg [૨૧]
ઉરુગ્વે ૦૧,૭૬,૨૨૦ ચોરસ કિલોમીટર (૬૮,૦૪૦ ચો માઈલ) ૩૪૭૭૭૭૮ LocationUruguay.svg [૨૨]
વેનેઝુએલા ૦૯,૧૨,૦૫૦ ચોરસ કિલોમીટર (૩,૫૨,૧૪૦ ચો માઈલ) ૨૬૪૧૪૮૧૫ LocationVenezuela.svg [૨૩]

આર્થિક આંકડાઓ[ફેરફાર કરો]

દેશ ચલણ જીડીપી (પીપીપી) પર કેપિટા [A]
(અમેરિકન ડૉલરમાં ૨૦૦૮નો અંદાજ)
નોંધ
આર્જેન્ટીના આર્જેન્ટાઈન પેસો 14200 [૩]
બોલીવિયા બોલિવિઆનો 4500 [૫]
બ્રાઝીલ બ્રાઝીલીઅન રીઆલ 10100 [૬]
ચીલી ચીલીઅન પેસો 14900 [૮]
કોલમ્બીયા કોલમ્બીઅન પેસો 8900 [૯]
ઈક્વેડોર અમેરિકન ડોલર 7500 [૧૦]
ફૉકલેન્ડ ટાપુઓ ફોકલેન્ડ ટાપુઓ પાઉન્ડ 35400 (૨૦૦૨નો અંદાજ) [૧૧]
ફ્રેન્ચ ગિયાના યુરો 6000 (૨૦૦૧નો અંદાજ)[F] [૧૩][૧૪]
ગુયાના ગાયાનીઝ ડોલર 3900 [૧૫]
પૅરાગ્વે પારાગ્વેઅન ગુઆરાની 4200 [૧૭]
પેરુ પેરુવિઅન નુવો સોલ 8400 [૧૯]
સુરીનામ સુરીનામીઝ ડોલર 8900 [૨૧]
ઉરુગ્વે ઉરુગ્વેઅન પેસો 12200 [૨૨]
વેનેઝુએલા વેનેઝુએલન બોલિવાર 13500 [૨૩]

Notes[ફેરફાર કરો]

 • A સીઆઈએના અંદાજ મુજબ પીપીપીનો લેખમાં ઉપયોગ કરાયો છે.
 • B લા પાઝ બોલિવિયાની વહીવટી રાજધાની છે; સુક્રે ન્યાયિક રાજધાની છે.
 • C સાન્તિઆગો ચીલીની વહીવટી રાજધાની છે; વાલપારાઈસો ખાતે સંસદીય બેઠક યોજાય છે.
 • D આ કોષ્ટકનાં આંકડા ફક્ત ફ્રેન્ચ ગુયાનાને લાગુ પડે છે, ફ્રાન્સને નહિ.
 • E સ્રોત મુજબ ફ્રેન્ચ ગુયાનાનો વિસ્તાર ૮૩,૫૩૪ થી ૯૧,૦૦૦ ચોકિમી છે.[૨૫]
 • F આ કોષ્ટક ફ્રેન્ચ ગુયાનાની જીઆરપી બતાવે છે ફ્રાન્સની નહિ.
 • G અયમારાને પેરુની સત્તાવાર ભાષા તરીકે સીમિત માન્યતા અપાઈ છે. [૨૬]
 • H વેનેઝુએલાના બંધારણના નવમા આર્ટિકલ મુજબ દેશમાં બોલાતી તમામ સ્થાનિક ભાષાઓને માન્યતા આપાયેલ છે.[૨૭]

References[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. The New York Times Guide to Essential Knowledge: A Desk Reference for the Curious Mind (2nd ed.), New York: St. Martin's Press, 2007, p. 598, ISBN 0-312-37659-6 , OCLC 173243876  
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. Calvert, Peter (2004). A Political and Economic Dictionary of Latin America: an essential guide. New York: Routledge. p. 14. ISBN 1857432118. OCLC 57134234.  Check date values in: 2004 (help)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. પેસિફિક મહાસાગરમાં ઓસેનિયા વિસ્તારમાં આવેલ ઈસ્ટર ટાપુઓ ચિલીના ભાગ ગણાય છે.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. Cayenne is the departmental capital.
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Americas Review 2003/2004: Economic and Business Report (21st ed.). London: Kogan Page. 2003. p. 79. ISBN 0749440643. ISSN 1351-4571.  Check date values in: 2003 (help)
 14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ઢાંચો:Fr icon Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Nohlen, Dieter (2005). Elections in the Americas: a data handbook (21st ed.). Oxford: Oxford University Press. vol. 1, p. 359. ISBN 0-19-928357-5. OCLC 58051010.  Check date values in: 2005 (help)
 17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. The New York Times Guide to Essential Knowledge: A Desk Reference for the Curious Mind, p. 845.
 19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Americas Review 2003/2004: Economic and Business Report, p. 144.
 21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. પેસિફિક મહાસાગરમાં ઓસેનિયા વિસ્તારમાં આવેલ ઈસ્ટર ટાપુઓ ચિલીના ભાગ ગણાય છે.
 25. Redfield, Peter (2000). Space in the Tropics: From Convicts to Rockets in French Guiana. Berkeley: University of California Press. p. 269. ISBN 0-520-21985-6. OCLC 191037539.  Check date values in: 2000 (help)
 26. Baker, Colin; Sylvia P. Jones (1998). Encyclopedia of Bilingualism and Bilingual Education. Clevedon: Multilingual Matters. p. 460. ISBN 1-85359-362-1. OCLC 34932753.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1998 (help)
 27. Kozloff, Nikolas (2007). Hugo Chavez: Oil, Politics, and the Challenge to the United States. New York: Macmillan Publishers. p. 136. ISBN 1-4039-8409-3. OCLC 144596511.  Check date values in: 2007 (help)