ઉરુગ્વે
Appearance
Oriental Republic of Uruguay República Oriental del Uruguay (Spanish) | |
---|---|
સૂત્ર: "Libertad o Muerte" (Script error: The function "name_from_code" does not exist.) ("Freedom or Death") | |
ઉરુગ્વે નું સ્થાન (dark green) in South America (grey) | |
રાજધાની | Montevideo 34°53′S 56°10′W / 34.883°S 56.167°W |
સૌથી મોટું શહેર | capital |
Official language | None (Spanish has de facto status) |
Regional language | Uruguayan Portuguese |
વંશીય જૂથો (2011[૧]) |
|
ધર્મ (2020)[૨] |
|
લોકોની ઓળખ | Uruguayan |
સરકાર | Unitary presidential constitutional republic |
Luis Lacalle Pou | |
Beatriz Argimón | |
સંસદ | General Assembly |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | Chamber of Representatives |
Independence from the Empire of Brazil | |
• Declared | 25 August 1825 |
27 August 1828 | |
18 July 1830 | |
• Admitted to the UN | 18 December 1945 |
વિસ્તાર | |
• કુલ | 176,215 km2 (68,037 sq mi) (89th) |
• જળ (%) | 1.5 |
વસ્તી | |
• 2019 અંદાજીત | 3,518,552[૩] (132nd) |
• 2011 વસ્તી ગણતરી | 3,390,077[૪] |
• ગીચતા | 19.8/km2 (51.3/sq mi) (99th) |
GDP (PPP) | 2020 અંદાજીત |
• કુલ | $86.562 billion[૫] (92nd) |
• Per capita | $24,516[૫] (59th) |
GDP (nominal) | 2020 અંદાજીત |
• કુલ | $62.917 billion[૫] (80th) |
• Per capita | $17,819[૫] (49th) |
જીની (2019) | 39.7[૬] medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.817[૭] very high · 55th |
ચલણ | Uruguayan peso (UYU) |
સમય વિસ્તાર | UTC−3 (UYT) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +598 |
ISO 3166 કોડ | UY |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .uy |
ઉરુગ્વે દક્ષિણ અમેરીકામાં આવેલો એક દેશ છે. ઉરુગ્વેમાં સ્પેનીશ ભાષામાં વહેવાર ચાલે છે. દેશની રાજધાની તેમ જ સૌથી મોટું શહેર મોન્ટેવિડિઓ છે. ઉરુગ્વેની સરહદ પર બે મોટા દેશો બ્રાઝિલ તેમ જ આર્જેન્ટીના આવેલા છે. આમ તો ઉરુગ્વે દક્ષિણ અમેરીકાનો બીજા ક્રમે આવતો સૌથી નાનો દેશ છે. માત્ર એક દેશ સુરીનામનું ક્ષેત્રફળ ઉરુગ્વે કરતાં ઓછું છે, તે દક્ષિણ અમેરીકાનો સૌથી નાનો દેશ છે. અહીંનું ભૂપૃષ્ઠ મોટેભાગે સમતળ છે, જ્યાં ખાસ કરીને ખેતરો આવેલાં છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- યૂરુગુયાન સરકાર પોર્ટલ સંગ્રહિત ૨૦૧૧-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "Atlas Sociodemografico y de la Desigualdad en Uruguay, 2011: Ancestry" (PDF) (સ્પેનિશમાં). National Institute of Statistics. પૃષ્ઠ 15. મૂળ (PDF) માંથી 9 February 2014 પર સંગ્રહિત.
- ↑ "Religions in Uruguay | PEW-GRF". મૂળ સંગ્રહિત માંથી 17 June 2018 પર સંગ્રહિત.
- ↑ "Estimaciones y Proyecciones – Instituto Nacional de Estadística". 22 March 2019. મૂળ માંથી 22 March 2019 પર સંગ્રહિત.
- ↑ Resultados del Censo de Población 2011: población, crecimiento y estructura por sexo y edad ine.gub.uy
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Report for Selected Countries and Subjects – Uruguay". World Economic Outlook. International Monetary Fund. October 2019. મૂળ સંગ્રહિત માંથી 11 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 28 November 2019.
- ↑ "GINI index". World Bank. મેળવેલ 12 August 2021.
- ↑ Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2020.