ચર્ચા:નાગજી તંબોળીયા
Appearance
આ પેજ એક એવા માણસ નું છે જેને વિકિપીડિયા માં ઘણા સુધારા વધારા કરીયા છે તો તેનું પણ પેજ હોવું જોએ ગોગા મહારાજ વાળું પેજ પણ આ ભાઈ એ જ બનીયું છે તે અમલ લાવો જોઈએ જો વિકિપીડિયા માં કોઈ માણસ સુધારા વધારા કરે છે તો તેનું એક પેજ ના હોવું જોઈએ.
- તે માટે તમે સભ્ય:નાગજી તંબોળીયા પાનું વાપરી શકો છો. મુખ્ય પાનાં પર કોઇ નોંધપાત્ર વ્યક્તિનું જ પાનું હોઇ શકે. દા.ત. નરેન્દ્ર મોદી. તે માટે લોગ-ઇન કરીને તમારું સભ્ય પાનું બનાવી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૨, ૧ માર્ચ ૨૦૧૯ (IST)
- તમારી પાસે સભ્ય:Nagji Tamboliya છે જ. એમાં કંઇ પણ લખો, ચાલશે. પણ આ પાનું, વિકિપીડિયા:સભ્ય પાનું વાંચવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૫, ૧ માર્ચ ૨૦૧૯ (IST)
- તમે વારંવાર આ પાનું બનાવી રહ્યા છો. આમ કરવાથી તમારા પર પ્રતિબંધ પણ મૂકાઇ શકે છે. @Aniket:, આ આઇ.પી. સરનામું જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૫, ૧ જુલાઇ ૨૦૧૯ (IST)
- જી, એની નોંધ લેવાઈ ગઈ છે. હવે જો એ આવી ભાંગફોડિયા પ્રવૃત્તિ ચાલુ રાખશે તો ચોક્કસ પણ પ્રતિબંધ મુકાશે. ધ્યાન દોરવા માટે આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૨:૫૪, ૧ જુલાઇ ૨૦૧૯ (IST)