લખાણ પર જાઓ

ચર્ચા:પાબીબેન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Not required to delete page

[ફેરફાર કરો]

In this blog " pabi ben" in use correct and not copy right image used યશસ્વી એસ. (ચર્ચા) ૧૨:૧૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]

બાકી બધી સામગ્રી? કોપી-પેસ્ટ જ છે. -- કાર્તિક ચર્ચા ૧૪:૩૮, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]

મારુ લખાણ છે.

[ફેરફાર કરો]

મારુ લખાણ છે. બધું કોપી પેસ્ટ જ નથી. હા, જે વાત જેમ કે એવોર્ડ, ક્યારે ક્યાં ફિલ્મો પાબીબેન ની કારીગરી નું પ્રદશન થયેલ એ બીજેથી જોઉએલ એનો રેફેરન્સ આપેલ છે. યશસ્વી એસ. (ચર્ચા) ૧૮:૨૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]

નમસ્તે. સૌ પ્રથમ નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩ પ્રતિયોગિતામાં ભાગ લેવા બદલ અને પાબીબેન વિશેના લેખનું સંપાદન કરવા બદલ આભાર. લેખ દૂર ન કરવા અનુસંધાને આપના મંતવ્યોનું અહીં સ્વાગત કરું છું. લેખ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવાનું મૂળ કારણ લેખમાં રહેલી લેખન શૈલી છે. અહીં અંગત બ્લોગ જેવા સ્વતંત્ર લેખનને અવકાશ નથી. આપના લેખમાં શરૂઆતથી જ આ પ્રકારનું સ્વતંત્ર લેખન જોવા મળે છે જે જ્ઞાનકોશની લેખન શૈલીને અનુરૂપ નથી. લેખમાં વપરાશમાં લેવામાં આવેલી પાબીબેનની તસવીર જો આપ દ્વારા જ ક્લીક કરવામાં આવી હોય તો જ તેનો ઉપયોગ કરશો અન્યથા એને પણ દૂર કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૫૬, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]