ચર્ચા:પાલનપુર રજવાડું

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખને સ્ટેટના બદલે કોઈ ગુજરાતી નામ ન આપી શકાય? અને બીજું કે આ પ્રકારના અન્ય લેખ જૂનાગઢ રિયાસત વગેરેને યુનિફૉર્મ નામ આપવું યોગ્ય રહેશે કે નહિ??--Vyom25 (ચર્ચા) ૧૯:૩૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[reply]

હા, રિયાસત યોગ્ય રહેશે. એટલે કે જે સ્થાનિક નામ એ સમયે પ્રચલિત હતું તે. ઇન્ફોબોક્સમાં આપેલ છે તે પ્રમાણે ફેરફાર કરી દઉં છું. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[reply]
Yes check.svg કામ થઈ ગયું! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[reply]
હવે રજવાડું રાખેલ છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[reply]