ચર્ચા:પીઠોરાના ચિત્રો
Appearance
આ લેખ ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦ના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. |
ગુજરાતી સંસ્કૃતિ?
[ફેરફાર કરો]લેખમાં લખ્યું છે તેમ આ લેખ મધ્ય પ્રદેશમાં રહેતા આદિવાસીઓ સાથે સંબંધિત છે. ગુજરાતી સંસ્કૃતિ સાથે તેનો શું સંબંધ છે તે લેખમાં ક્યાંય સ્પષ્ટ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૯, ૨૪ નવેમ્બર ૨૦૨૦ (IST)
- અભાર.સુધારો કરી લીધો છે.VikramVajir (ચર્ચા) ૧૭:૪૬, ૨૪ નવેમ્બર ૨૦૨૦ (IST)