ચર્ચા:પુરુષોત્તમ યોગ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લખાણ વિકિસ્રોતને લાયક હોઈ શકે. અહીં અપ્રસ્તુત છે. ધ્યાને આવ્યું છે કે અગાઉ એક વખત આ લેખ દૂર કરાયો હતો. હટાવવા વિષયે માર્ગદર્શન આવશ્યક. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૫૮, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત અશોકભાઇ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૬, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વિચારવા લાયક પ્રશ્ન! એક રસ્તો કે અધ્યાય નો સાર આપવો અને પછી જુદા જુદા ભાષ્યો આ અધ્યાય વિશે શું કહે છે એનો એક સાર આપી શકાય. પણ આટલું કામ માથે લે કોણ? કા હાલના યોગદાન કર્તા નેજ નિશ્ચિત મુદ્દતમાં જો તેમને ઇચ્છા હોયતો આ કામ કરવા નું પુછવું અથવા લેખ દૂર કરવો. ખાલી જો સાર જ આપણે અહિં લાવી શકીયે તો બહેતર છે કે ગીતાના જ લેખમાં સાર રુપ રાખી (અંગ્રેજી વિકિની જેમ) અહિં થી લેખ તુરંત દૂર કરવો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૪૦, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
@ મહર્ષિભાઈ, આપણે અહીં દરેક અધ્યાયનો સાર આપીએ જ છીએ (જો કે અગાઉ લગભગ અડધા (આઠ)અધ્યાય પર આ કાર્ય થયું) માટે હું આ લેખ (મથાળું) હટાવવા નથી જ કહેતો, માત્ર સંપૂર્ણ અધ્યાયને સ્રોત પર (જ્યાં આમે આ અધ્યાયનું કાર્ય બાકી જ છે) લઈ જવો અને અહીં આગળનાં કેટલાક અધ્યાયનાં લેખની તરજ પર (અને જેમ આપે કહ્યું તેમ) સાર રાખવો. (મેં માટે જ ડિલિશન ટૅગ પણ નથી કરી !) જુઓ : અર્જુનવિષાદ યોગ, સાંખ્ય યોગ, આ પ્રમાણે પ્રથમ આઠ અધ્યાય અહીં છે (જુઓ લેખ ગીતા). મેં શ્રી શરદભાઈને પણ આ વિષયે માહિતગાર કરી તેઓને આ સરસ કાર્ય સ્રોત પર ફેરવવા વિનંતી કરી જ છે. કદાચ તેઓ સ્રોતથી અજાણ હોય, શક્ય માર્ગદર્શન પણ કર્યું છે. (જુઓ ચર્ચાનું પાનું)અન્યથા બે-ચાર દહાડામાં આપણે કોઈક આ લેખ સ્રોત પર મુકી આપીશું. ટૂંકમાં, નવા સભ્યશ્રીની સુંદર મહેનતને વિફળ તો નહિ જ થવા દઈએ. હર્ષભાઈ પણ આ વાતે સહમત થશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૩, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
બંનેની વાત પર એકદમ સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૨૩, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]