ચર્ચા:બાબરા
Appearance
@ધવલભાઇ,
છદ્મવેશે શ્રેણી:ધારી તાલુકો અા પૃષ્ઠમાં અડ્ડો જમાવીને બેઠી છે. જોઈ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૨૩, ૧૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
- બાબરા તાલુકો શ્રેણી કરી નાખી છે. --એ. આર. ભટ્ટ ૨૨:૦૬, ૧૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
- અાભાર ભટ્ટજી :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૧૮, ૧૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
- કવીશ્વરજી, આપની પાસે તાલુકા વિષે જો જાણકારી હોય તો ઢાંચો:બાબરા તાલુકાના ગામ માં દિશા-દર્શક કોષ્ઠકમાં જે તે દીશામાં દર્શાવાયેલા તાલુકાઓના નામની સત્યતા ચકાસી શકશો?--એ. આર. ભટ્ટ ૧૦:૫૩, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- આદ્યકવિ નરસિંહ મહેતાએ ગાયું છે કે, "જાગીને જોઉં તો જગત દીસે નહિ", એમ મારે થયું. જાગીને જોઉં તો ધારી દીસે નહિ...--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૫, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- હા હા હા--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૩૮, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- આદ્યકવિ નરસિંહ મહેતાએ ગાયું છે કે, "જાગીને જોઉં તો જગત દીસે નહિ", એમ મારે થયું. જાગીને જોઉં તો ધારી દીસે નહિ...--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૫, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- કવીશ્વરજી, આપની પાસે તાલુકા વિષે જો જાણકારી હોય તો ઢાંચો:બાબરા તાલુકાના ગામ માં દિશા-દર્શક કોષ્ઠકમાં જે તે દીશામાં દર્શાવાયેલા તાલુકાઓના નામની સત્યતા ચકાસી શકશો?--એ. આર. ભટ્ટ ૧૦:૫૩, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- અાભાર ભટ્ટજી :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૧૮, ૧૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
માત્ર વિકિ પર અસ્તિત્વ ધરાવતા ગામ?
[ફેરફાર કરો]ઝાંઝરડા (તા. બાબરા) અને ઝાંપોદર (તા. બાબરા) એવા કોઈ ગામ અહીં અને અહીં અનુસાર જણાતા નથી અને વાવડી અને વાવડા એમ બે ગામ બંને સંદર્ભો અનુસાર હાજર છે જે વિકિ પર અસ્તિત્વમાં નથી.--Vyom25 (ચર્ચા) ૧૮:૦૪, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
- મારી પાસે ગામોની યાદી છે, અૉફિસમાં છે. કાલે જોઈને કહું. તથા ધવલભાઈના ચર્ચા પાને બાબરાની યાદી પણ જોઈ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૩૨, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
- ઝાંઝરડા (તા. બાબરા) અને ઝાંપોદર (તા. બાબરા) ગામો નથી અને વાવડા તથા વાવડી છે. બાબરામાં ફોનથી ખરાઇ કરી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૪૪, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
- અા બન્ને ડિલિટ ન કરતાં નામ વાવડા અને વાવડી કરી નાખું છું. તમામ સભ્યોની અનુમતિની અપેક્ષા સાથે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૫૦, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
- ઝાંઝરડા (તા. બાબરા) અને ઝાંપોદર (તા. બાબરા) ગામો નથી અને વાવડા તથા વાવડી છે. બાબરામાં ફોનથી ખરાઇ કરી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૪૪, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
- મારી પાસે ગામોની યાદી છે, અૉફિસમાં છે. કાલે જોઈને કહું. તથા ધવલભાઈના ચર્ચા પાને બાબરાની યાદી પણ જોઈ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૩૨, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
કામ થઈ ગયું--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૧૮, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)