ચર્ચા:બોપલ (તા. દસ્ક્રોઇ)
શ્રેણી
[ફેરફાર કરો]બોપલ મારા ખ્યાલ પ્રમાણે ગ્રામ પંચાયત છે, અને માટે તે ગુજરાત॑નાં ગામોની શ્રેણીમાં હોવું જોઈએ, નગર પાલિકા કે મહાનગર પાલિકા હોય તો અવશ્ય તેનો સમાવેશ ગુજરાતનાં શહેરો અને નગરોની શ્રેણીમાં થવો જોઈએ. જો તાજેતરમાં તેનો દરજ્જો બદલાયો હોય તો જાણ કરવા વિનંતી.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૨, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આપની માહિતિ કે બોપલ ગ્રામ પંચાયત છે એ એકદમ સાચી છે પરંતું બોપલની વસ્તી પ્રમાણે તે નગર પંચાયત થવા માટે પુરતી વસ્તી ધરાવે છે. (છેલ્લી ચુટણી કે જેની મત ગણતરી ૧-જાન્યું-૨૦૧૨ના દિવસે સમાપ્ત થઈ એમાં કોઈ નગરપાલીકામાં હોય તેટલા -૨૪ કરતા વધું - વોર્ડ પાડવા પડેલા) અને જો ઔડામાં સમવેષ ના થયો હોતતો નગર પંચાયત બની પણ ગઈ હોત. પરંતુ એક વખત ઔડાની હદ લાગુ પડી જાય એટલે નગર પંચાયત નથી બની શકતું. એટલે આપે એ નક્કી કરવાનું છે કે આપણે અહીયા હકીકતથી વધુ નજીક હોય એવી માહિતી પીરસવી છે કે પછી ભલે ને વાસી અને હકીકત થી દુર હોય પણ સરકારી ચોપડા પર હોય એવી માહિતી પીરસવી છે. આપ આદેશ આપો એ પ્રમાણે કરીશ.
- બીજુ એ કે નગરો અને શહેરોની શ્રેણી" માં જેટલા નામ છે એ બધા જ ખરેખર નગર પાલીકા છે ખરા? હું એમ જરા પણ કહેવા નથી માગતો કે એ શ્રેણીમાં બીજા કોઈએ ખોટા નામ નાખી દીધા છે એટલે મારે પણ એમ કરવું છે. પરંતું હું ફક્ત આપના ધ્યાન પર લાવવા માંગુ છું.
- ઊપરાંત "ગુજરાતના જિલ્લાઓ" નામની બે શ્રેણી અસ્તિત્વ ધરાવે છે. એ બન્ને ને એક શ્રેણીમાં ભેગા કરી શકું? અભાર--Tekina ૦૩:૫૨, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આપણે આધારસ્ત્રોત તરીકે સરકારી ચોપડાને ધ્યાને લઈએ છીએ, માટે જે તે સ્થળનો સરકારી દરજ્જો જે હોય તે જ ગણવો. ગોઆને રાજ્ય બનાવ્યું છે, પણ અન્ય રાજ્યોના અનેક જિલ્લાઓ તેનાથી મોટા હશે, પણ સરકારે તેને રાજ્યનો દરજ્જો આપ્યો છે તેથી આપણે પણ તેને રાજ્ય જ ગણવું ઘટે. નગરો અને શહેરોની શ્રેણીમાં આવતા એવા કોઈ ગામો જો આપના ધ્યાને ચઢે કે જે ગ્રામ પંચાયત હોય, અને નગરનો દરજ્જો ના ધરાવતા હોય તો તેને અવશ્ય પણે દૂર કરવા. ગુજરાતનાં જિલ્લાઓ નામની શ્રેણી અને તે નામનો ઢાંચો બંને દૂર કર્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૨, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- તો પછી ગુજરાતના નગરો અને શહેરોની શ્રેણી તપાસી જોવા વિનંતી. ત્યાં તમને અનેક ગ્રામ પંચાયતો છે. એ પણ દુર કરવા વિનંતિ.--Tekina ૦૬:૨૧, ૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આપણે આધારસ્ત્રોત તરીકે સરકારી ચોપડાને ધ્યાને લઈએ છીએ, માટે જે તે સ્થળનો સરકારી દરજ્જો જે હોય તે જ ગણવો. ગોઆને રાજ્ય બનાવ્યું છે, પણ અન્ય રાજ્યોના અનેક જિલ્લાઓ તેનાથી મોટા હશે, પણ સરકારે તેને રાજ્યનો દરજ્જો આપ્યો છે તેથી આપણે પણ તેને રાજ્ય જ ગણવું ઘટે. નગરો અને શહેરોની શ્રેણીમાં આવતા એવા કોઈ ગામો જો આપના ધ્યાને ચઢે કે જે ગ્રામ પંચાયત હોય, અને નગરનો દરજ્જો ના ધરાવતા હોય તો તેને અવશ્ય પણે દૂર કરવા. ગુજરાતનાં જિલ્લાઓ નામની શ્રેણી અને તે નામનો ઢાંચો બંને દૂર કર્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૨, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
સુઝાવ
[ફેરફાર કરો]આવા મતભેદ ધરાવતા લેખના એક ભાગ સ્વરૂપે આવે માહિતી લખે શકાય કે તે ક્ષેત્રની વસતિ અનુસર તો તે નગર કહેવડાવવા સક્ષમ છે પન સરકારી સ્ત્રોત સ્વરૂપે તે માત્ર ગ્રામપંચાયત છે. તેવી માહિતી ઉમેરી દો. આથી લેખ વાંચનારને ખરેખરી મહિતી મળી જાય --૧૭:૦૩, ૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આપના સુચન બદલ આભારી છું પણ ના, વાત કોઇ મતભેદના વિષે નથી. આ લેખ ગામડાની યાદીમાં આવે કે શહેરની એનાથી મને અંગત રીતે કશો ફરક પડતો નથી. પરંતુ, કહેવાનો મતલબ એ હતો કે કોઈ એક નિતિ રાખવાને બદલે અલગ અલગ લેખ માટે અલગ અલગ માપદંડો રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. લાંબા સમયથી કેતલાય નાના નાના ગામડાઓ શહેરોની શ્રેણીમાં છે એ ઠીક કરવામાં રસ દાખવામાં અત્યાર સુધી પૂરતો રસ લેવાયો નથી અને ફક્ત આ એક લેખને જ સરકારી ચોપડો લાગુ ફરજીયાત લાગુ પડે એ કેવું કહેવાય? આવુ કરીને આપણે શું વિકિપીડિયાની તટસ્થાની નિતિને પુરતો ન્યાય આપી રહ્યા છીએ ખરા? મારા કહેવાનો ટુંકસાર એટલોજ છે કે જો કોઇ નિતિ લાગુ કરવી હોય તો એ એકસમાન સ્વરૂપે લાગુ પાડવી જોઈએ.--Tekina ૦૪:૦૮, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ભાઈશ્રી/ બહેનશ્રી, વિકીમાં પ્રાય: માપદંડો દરેક શ્રેણીના લેખઓ માટે સમાન જ છે. લેખોને સમાન ધારા ધોરણ ઠીક કરવા જોઈએ એ વાતા આપની સાચી છે. પરંતુ સમસ્યા છે. સમયનો અભાવ. અને સુધારકોની ખેંચ. આજ સુધી ગામડા વિગેરેની શ્રેણી તરફ કોઈ નું ધ્યાન નથી ગયું. અને ગયું પણ હોય તો તેના વિષે કોઈ જાણકારી નથી કે પાકા સ્ત્રોત નો અભાવ છે. જો આપને એમ લાગતું હોય કે કોઈ માહીતી ખોટી છે અને તેને સુધરવાની જરૂર છે તો આપ એ સુધરા પ્રવૃત્તિ, પાકા સ્ત્રોતના સંદર્ભે ચાલુ કરો. બાકી કોઈ ક્ષેત્રનું વર્ગીકરણ કરવાની સત્તા સરકારી ચોપડાને છે, તે પાકો સ્ત્રોત છે, તો તે સ્ત્રોતમાં જ્યાં સુધી ફરક ન થાય ત્યાં સુધી આપણે તેને બદલી ન શકાય. ,માટે જ મેં કહ્યું તેમ ... લેખમાં તે માહિતી લખી દેવી કે આ ગામની વસતિ આટલી છે જે નગર બનવા સક્ષમ છે પણ સરકારી ચોપડે તે ગ્રામ પંચાયત છે માટે તેને ગામડાની શ્રેણી માં મૂક્યાં છે. માત્ર વસતિ ને કે વોર્ડને આધારે આપણે, તે ગામની સત્તાવાર સ્ટેટસ બદલી ન શકાય. આપણી શ્રેણી વર્ગીકરણ સરકારી ચોપડાને આધારે હોવી જોઈએ અને છે તેમ મારું માનવું છે (કેમ ધવલ ભાઈ?) અને તે હિસાબે આપણે શ્રેણી બદલવી જોઈએ અને તેમાં વસતિ અને સત્તાવાર સ્ટેટસ બંધબેસતી ન હોય તો તે વિષે માહિતી લેખમાં ઉમેરવી. --sushant ૦૪:૨૫, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આભાર સુશાંતભાઈ. બીલકુલ સાચી વાત છે, સમયના અભાવને કારણે કે ક્યારેક ધ્યાન બહાર જવાને કારણે કોઈક માહિતીને સુધારી ના શકાઈ હોય એનો અર્થ એ નથી થતો કે તેને નીતિ ગણી લેવી જોઈએ, અને મારી અહીં ફેરફારો કરતી વખતે નીચે સાચવો ઝલક ફેરફારો એ ત્રણ બટનોની નીચે અંગ્રેજીમાં ચેતવણી આપેલી છે જે ફરેક યોગદાન કર્તાએ ધ્યાનથી વાંચવી જોઈએ, હું અહીં નીચે તે ફરી લખું છું, જેથી કોઈને પણ એવો વહેમ ના બેસે કે અહીં ફક્ત તેમના કરેલા યોગદાનને જ માપદંડો લાગુ પાડવામાં અવે છે.
- ભાઈશ્રી/ બહેનશ્રી, વિકીમાં પ્રાય: માપદંડો દરેક શ્રેણીના લેખઓ માટે સમાન જ છે. લેખોને સમાન ધારા ધોરણ ઠીક કરવા જોઈએ એ વાતા આપની સાચી છે. પરંતુ સમસ્યા છે. સમયનો અભાવ. અને સુધારકોની ખેંચ. આજ સુધી ગામડા વિગેરેની શ્રેણી તરફ કોઈ નું ધ્યાન નથી ગયું. અને ગયું પણ હોય તો તેના વિષે કોઈ જાણકારી નથી કે પાકા સ્ત્રોત નો અભાવ છે. જો આપને એમ લાગતું હોય કે કોઈ માહીતી ખોટી છે અને તેને સુધરવાની જરૂર છે તો આપ એ સુધરા પ્રવૃત્તિ, પાકા સ્ત્રોતના સંદર્ભે ચાલુ કરો. બાકી કોઈ ક્ષેત્રનું વર્ગીકરણ કરવાની સત્તા સરકારી ચોપડાને છે, તે પાકો સ્ત્રોત છે, તો તે સ્ત્રોતમાં જ્યાં સુધી ફરક ન થાય ત્યાં સુધી આપણે તેને બદલી ન શકાય. ,માટે જ મેં કહ્યું તેમ ... લેખમાં તે માહિતી લખી દેવી કે આ ગામની વસતિ આટલી છે જે નગર બનવા સક્ષમ છે પણ સરકારી ચોપડે તે ગ્રામ પંચાયત છે માટે તેને ગામડાની શ્રેણી માં મૂક્યાં છે. માત્ર વસતિ ને કે વોર્ડને આધારે આપણે, તે ગામની સત્તાવાર સ્ટેટસ બદલી ન શકાય. આપણી શ્રેણી વર્ગીકરણ સરકારી ચોપડાને આધારે હોવી જોઈએ અને છે તેમ મારું માનવું છે (કેમ ધવલ ભાઈ?) અને તે હિસાબે આપણે શ્રેણી બદલવી જોઈએ અને તેમાં વસતિ અને સત્તાવાર સ્ટેટસ બંધબેસતી ન હોય તો તે વિષે માહિતી લેખમાં ઉમેરવી. --sushant ૦૪:૨૫, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આપના સુચન બદલ આભારી છું પણ ના, વાત કોઇ મતભેદના વિષે નથી. આ લેખ ગામડાની યાદીમાં આવે કે શહેરની એનાથી મને અંગત રીતે કશો ફરક પડતો નથી. પરંતુ, કહેવાનો મતલબ એ હતો કે કોઈ એક નિતિ રાખવાને બદલે અલગ અલગ લેખ માટે અલગ અલગ માપદંડો રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. લાંબા સમયથી કેતલાય નાના નાના ગામડાઓ શહેરોની શ્રેણીમાં છે એ ઠીક કરવામાં રસ દાખવામાં અત્યાર સુધી પૂરતો રસ લેવાયો નથી અને ફક્ત આ એક લેખને જ સરકારી ચોપડો લાગુ ફરજીયાત લાગુ પડે એ કેવું કહેવાય? આવુ કરીને આપણે શું વિકિપીડિયાની તટસ્થાની નિતિને પુરતો ન્યાય આપી રહ્યા છીએ ખરા? મારા કહેવાનો ટુંકસાર એટલોજ છે કે જો કોઇ નિતિ લાગુ કરવી હોય તો એ એકસમાન સ્વરૂપે લાગુ પાડવી જોઈએ.--Tekina ૦૪:૦૮, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
If you do not want your writing to be edited and redistributed at will, then do not submit it here. If you did not write this yourself, it must be available under terms consistent with the Terms of Use, and you agree to follow any relevant licensing requirements.
- --ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૦, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- બોપલ ગ્રામ પંચાયતની વેબસાઈટ : http://bopalgrampanchayat.com/ અને ઔડાનો અહેવાલ : http://www.auda.org.in/library/final_bopal.pdf (માત્ર વધારે જાણકારી મેળવવા માટે)--અશોક મોઢવાડીયા ૧૩:૪૫, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આ સમયના અભાવ એ બહુ ગળે ઉતરે એવી વાત નથી. આ પહેલા, મુખપૃષ્ઠ જેવા લેખમાં પણ ધ્યાન બહાર રહી ગયુ હશે એવો બચાવ કરવામાં આવેલો. ગુજરાતના નગરો અને શહેરો એ શ્રેણી નવીતો જરાપણ નથી. આટલા સમય સુધી સાવ નાના ગામ નગરોની શ્રેણીમાં રહ્યા ત્યારે કેમ કોઇ ના બોલ્યુ કે આપણી શ્રેણી વર્ગીકરણ સરકારી ચોપડાને આધારે હોવી જોઈએ અને છે તેમ મારું માનવું છે (કેમ ધવલ ભાઈ?). જ્યારે એવો દાવો કરવામાં આવતો હોય કે એકે એક એડીટ ચેક કરવામાં આવે છે ત્યારે આવી મોટી વાતનું ધ્યાન બહાર રહી જવુ સમજાતું નથી. આખે આખી શ્રેણી ધ્યાન બહાર રહી જાય અને એક નાનકડા સ્ટબ પર ધ્યાન જાય એ વાત સોયનાં નાકામાંથી હાથી પસાર થઈ જાય અને એનું પુછડું ફસાય જાય એ મતલબની છે. ફરી એક વખત લખુ છું કે મારો આશય બોપલને શહેર કે નગર કે ગામ સાબિત કરવાનો નથી પરંતું અહિંયા વિકિપીડિયા પર એકસુત્રતા લાવવાનો છે અને એ માટે જો હું ધવલભાઇનું કે કોઇનુ પણ ધ્યાન દોરુ એ વાતનો મતલબ તોડી મરોડીને એવો કરવામાં આવે કે "હું એમ કહું છું કે મારા લખાણને કોઈએ બદલવું નહી" તો એનો અર્થ ફક્ત એટલો થાય છે કે હું શું કહું છું એ પુરુ સમજ્યા વગર અભિપ્રાય અપાયેલ છે. મેં ક્યારેય એવા મતલબનું લખ્યું નથી છતા પણ એનો એવો અર્થ કાઢવામાં આવે તો તે બહુ પુર્વગ્રહ પીડીત અર્થ કાઢ્યો છે. અશોકભાઇ જે લીંક લાવ્યા તે આપ સહુંએ જોઇ હશે અને બોપલનાં લખાણનો પુરો ઇતિહાસ તપાસશો તો જણાશે કે મેં કરેલો એક પણ બદલાવ પાયાવિહિન નથી. એટલે મહેરબાની કરીને અર્થ નો અનર્થ ના કરવા વિનંતિ. વિકિપીડિયાપર સાવ નાના ગામોનો ઊલ્લેખ શહેર અને નગરોની યાદીમાં હોય એ કેટલી ગંભીર ભુલ છે !!! આપણે ભેગા થઈને આવી ભુલો સુધારવામાટે પ્રયત્ન કરવાનો છે. વિકિપીડીયાનું ભલુ એમાંજ સમાયેલું છે નહીકે કોઈના અવાજને દબાવી દઈને કે પછી કોઇ ધ્યાન દોરે ત્યારે અર્થનો અનર્થ લઇને એમ કહેવું કે એ વ્યક્તિ એમ કહે છે કે એના લખાણ કોઇએ બદલવા નહી. આભાર --Tekina ૧૫:૩૭, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- બોપલ ગ્રામ પંચાયતની વેબસાઈટ : http://bopalgrampanchayat.com/ અને ઔડાનો અહેવાલ : http://www.auda.org.in/library/final_bopal.pdf (માત્ર વધારે જાણકારી મેળવવા માટે)--અશોક મોઢવાડીયા ૧૩:૪૫, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- --ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૦, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આઈલ્લા, આ તો વાતનું વતેસર થઈ ગયું! --sushant ૧૬:૨૧, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ચાલો હવે બહુ થયું, આપણે આધારભૂત સ્ત્રોતના હિસાબે જ્યાં સુધારા જરૂરી છે તે સુધારા કરવાનું ચાલુ કરીએ. જેમને આધારભૂત સ્ત્રોતની માહિતી હોય તે જણાવે.અને જે લેખમાં ભૂલ થયેલી હોય તે જણાવે. સુધારો હું કરી આપીશ.--sushant ૦૪:૦૫, ૧૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
એરર
[ફેરફાર કરો]તૃટી ટાંકો: <ref> ટેગ અસ્તિત્વમાં છે, પણ <references/> ઍવો કોઈ ટેગ ન મળ્યો.
- આ પ્રકારની એરર બતાવે ત્યારે પેટામથાળું "સંદર્ભ" બનાવી ઢાંચો:reflist ઉમેરવો.
ઉદા:
==સંદર્ભ==
{{reflist}}
- ઢાંચો:ઇન્ફોબોક્ષ..માં એરિયા (ચો.કિમી.) અને ઉંચાઈ (મીટર) વગેરે આંકડા નિયત એકમમાં, પાછળ એકમ લખ્યા વગર, લખવા. આ લેખમાં એરિયા ૫૬૪.૯૯.૪૩ ચૉ. હેકટર દર્શાવ્યો તે ખાત્રી કરી, ચો.કિમી.માં (એકમ લખ્યા વગર) દર્શાવવો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૦૫, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- આ ઉપરાંત {{સંદર્ભયાદી}} પણ લખી શકો છો. એનાથી પણ આ એરર જતી રહેશે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૦૯, ૩૦ જૂન ૨૦૧૨ (IST)