ચર્ચા:ભમ્મરીયો કૂવો,મહેમદાવાદ
Appearance
સ્થાન?
[ફેરફાર કરો]http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-716506-1578341.html મુજબ ભમ્મરીયો કૂવો હાલીસા (તા. દહેગામ)માં છે. ચકાસી લેવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૭, ૨૩ જુલાઇ ૨૦૧૭ (IST)
- પુરાતત્વ ખાતાની યાદી પ્રમાણે તો આ ’મહેમદાવાદ’ની "વાવ" (યાદીમાં માત્ર વાવ લખ્યું છે) જ પુરાતત્વીય સ્મારક તરીકે નોંધાઈ જણાય છે. ઉપરોક્ત અહેવાલ વાળું સ્થળ, અહેવાલનો અભ્યાસ કરતાં, કદાચ પુરાતત્વીય સ્થાનની યાદીમાં આવેલું નથી અને માટે જ અખબારે જે તે વિભાગનું ધ્યાન દોર્યાનું જણાય છે. (જુઓ અહેવાલનાં શબ્દો: "...પરંતુ રાજ્યમાં એવી અસંખ્ય ઐતિહાસિક ધરોહર છે જે તંત્ર દ્વારા અ[ઉ]પેક્ષિત છે...ભમરિયો કૂવો આવેલો છે જે તંત્રની દેખરેખના અભાવે નામશેષ થવા આંસુ સારતો ઉભો છે....લાગતા વળગતા તંત્રના ધ્યાને ભમરિયા કૂવો આવે અને તાત્કાલિક અસરથી તેની સફાઇ અને મરામત કરાવાય... " વગેરે.) જો કે આપણે આ કૂવા પર પણ અલગથી એક લેખ બનાવી શકીયે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૦૨, ૨૩ જુલાઇ ૨૦૧૭ (IST)
પુરાતત્વ ખાતાની યાદી [૧]માં રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત સ્થળો પછી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત સ્થળોની યાદી આપેલ છે, જેમાં આ સ્થળનો સમાવેશ થયેલ છે. વાવનું સ્થળ અલગ છે.--સતિષચંદ્ર (ચર્ચા) ૦૧:૦૯, ૨૪ જુલાઇ ૨૦૧૭ (IST)
- ↑ "કેન્દ્ર રક્ષિત સ્મારકોની યાદી" (PDF). રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર. ૨૪ જુન ૨૦૧૪. મેળવેલ ૨૨ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ http://www.divyabhaskar.co.in/news/GUJ-GNG-the-story-and-fact-about-bhamariyo-kuvo-4373233-PHO.html