ચર્ચા:ભરવાડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પાનું સુરક્ષિત કરવું[ફેરફાર કરો]

@Aniket: આ પાનું ભાંગફોડિયાઓ નો ભોગ બનેલું હોવાથી તેને હંગામી સમય માટે સુરક્ષિત કરવું.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૪૬, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)

Yes check.svg કામ થઈ ગયું--A. Bhatt (ચર્ચા) ૧૨:૩૨, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
@Dsvyas: - આ પાનું ટૂંક સમયમાં રણસંગ્રામનો ભોગ બનશે એવું લાગે છે. ફેરફારો પાછાં વાળીને સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૦, ૧૭ મે ૨૦૨૦ (IST)
Yes check.svg કામ થઈ ગયું છેલ્લા ફેરફારો પાછા વાળીને પાનું સુરક્ષિત કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૦, ૧૭ મે ૨૦૨૦ (IST)
@Dsvyas અને Aniket: ફરીથી :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૪, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)
@Dsvyas અને KartikMistry: વિકિએ પણ ફરીથી :) --A. Bhatt (ચર્ચા) ૧૦:૦૦, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)
ઓહ, હું ભૂલી ગયો કે તેને છેલ્લા સારા ફેરફારો સુધી પાછું પણ વાળી દેશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૬, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)