ચર્ચા:મહાભારત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ખુબ સરસ લેખ બની રહ્યો છે... અંગ્રેજી વિકિની જેમ ફેમીલી ટ્રી (વંશ વૃક્ષ)નું ટૅમ્પ્લેટ તથા છબિઓ મુકવામા આવે તો લેખ દિપી ઉઠશે... મહર્ષિ --Maharshi675

એક વખત અનુવાદનું કામ પુરું થઇ જાય પછી લેખને મઠારવાનું કામ કરવું છે. અંગ્રેજીમાંથી છબીઓ લેતી વકહ્તે ધ્યાન રાખવું પડે તેમ છે, જે છબીઓ વિકિ કોમન્સ માં છે તેને જ લેવી તેવી મારી ઇચ્છા છે, હું વંશ વૃક્ષનાં ઢાંચાનું પણ જોઇ લઇશ, બસ આમ સુચનો અક્રતા રહો તો સહિયારા પ્રયત્નોથી વિકિમાં ચાર ચાંદ લાગી જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)

લેખ સાથે ચેડા[ફેરફાર કરો]

આ લેખનાં લખાણ શાથે કોઇએ ચેડા કરેલ છે.પ્રબંધકશ્રીને વિનંતી કે કોઇએ ડીલીટ કરેલ લખાણ યથાવત કરે.આવા સુંદર લેખ શાથે અયોગ્ય ચેડા ન કરવા તમામ વિકિમિત્રોને અપીલ.--અશોક મોઢવાડીયા ૧૯:૩૯, ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

અશોકભાઈ, ધ્યાન દોરવા બદલ આભાર, મારી ભુલ બદલ માફી માંગુ છું, ખરૂં કહું તો મેં કાલે જ મહાભારતનાં પહેલાં અને પછી થયેલાં બધંજ ફેરફારો ચકાસી જોયાં હતાં, પણ કોઇક અગમ્ય કારણોસર મહાભારતને જ ચકાકસવાનું રહી ગયું, મેં ઠીક કરી દીધું છે. ભવિષ્યમાં આવું કાંઇ પણ ધ્યામાં આવે તો વિનાસંકોચે મારો સંપર્ક કરશો, ત્વરિત પગલાં લેવાની બાંહેધરી આપુ છું.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૨ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

પાત્ર વિષેની મહિતીમાં શરત ચૂકની તપાસની જરૂર[ફેરફાર કરો]

અંગ્રેજી વિકીપીડિયાના વિચિત્ર વીર્યના લેખ માં આ પ્રમાણે માહિતી છે, "Bhishma won the swayamvara and brought the Princesses Amba, Ambika and Ambalika to marry Vichitravirya. But Amba had already given her heart to Salva, therefore Ambika and Ambalika were married to Vichitravirya."

જ્યારે આ લેખમાં એવું કથન છે અંબાલિકાએ આત્મ હત્યા કરી.--sushant ૦૭:૪૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

સુશાંતભાઈ, આ શરતચૂક તરફ ધ્યાન દોરવા બદલ આભાર. હવે સાચી માહિતી જોઈ શકાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)