સભ્યની ચર્ચા:Kishan678

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Kishan678, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૩:૫૨, ૪ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમારા યોગદાનો[ફેરફાર કરો]

વિકિપીડિયા પર તમારું સ્વાગત છે, પરંતુ જે તમે કરેલા લગભગ બધા જ ફેરફારો અસ્પષ્ટ, સંદર્ભરહિત અને તટસ્થ નથી. આ પ્રકારના વધુ ફેરફારો કરતા પહેલા જે તે લેખના ચર્ચા પાના પર તમે ચર્ચા શરૂ કરી શકો છો. હા, એ માટે પૂરતા સંદર્ભો હોય તો જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૨, ૬ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

જુઓ...આવી રીતે કાલ્પનિક કથાઓને ઇતિહાસ તરિકે પેશ કરી ના શકાય, તમે ઍમ કહો છો કે તે તટસ્થ નથિ, તો શું તે કથામા જે કાઈ વર્ણન કરવામા આવ્યુ છે, નાકમાથી છોકરા પેદા થવા શું આ બધુ વૈજ્ઞાનિક વાતો કરે છે ? ભણેલા ગણેલા યુવાન હોવા છતા આવી કથાઓને અસલી ઇતિહાસ તરિકે રજુ કરવું ઍ વિકીપીડિયાના નિયમો સાથે બંધ બેસતું નથી, વિકી પીડિયા શું કહે છે? જે સત્ય હોય, વૈજ્ઞાનિક હોય, તે માહિતિ સાચી ગણાય Kishan678 (ચર્ચા) ૧૧:૫૪, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

વિકિપીડીયામાં રહેલી માહિતી વૈજ્ઞાનિક નહી, પરંતુ જ્ઞાનકોશની રીતે મૂકાય છે. આ અસલી ઇતિહાસ છે એવો દાવો વિકિપીડિયાએ ક્યારેય કર્યો નથી. મહાભારત કાલ્પનિક છે - આ વાતનો સંદર્ભ ક્યાંય છે? તો એ વાત તટસ્થ રીતે કોઇ પણ અન્ય ધર્મગ્રંથોમાં પણ તમે ઉમેરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૪, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]
જી હા મેં આ સંદર્ભ ચર્ચામા રજુ કરેલ છે Kishan678 (ચર્ચા) ૧૨:૨૩, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]
જી હા આ સંશોધન મે જાતે કરેલ છે એટલે કે મહાભારત સંસ્કરુત, ગુજરાતી વગેરે ભાષામા વાંચેલ છે અને જે દલીલો રજુ કરી છે તે મારી પોતાની છે શ્લોક પણ કયા અધ્યાયના છે તે સાથે જણાવેલ છે, દરેક તાર્કિક દલીલ મારી પોતાની જ છે જો તમે મારો લખ ઍડ ના કરો તો કંઈ નહી પણ પ્લીઝ તેને ડિલિટ ના કરશો, તે મહેનતથી ટાઇપ કરેલ છે અને તેની વેલ્યુ તો આપ જાણતા જ હશો. Kishan678 (ચર્ચા) ૧૨:૩૨, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]
જાતે કરેલું સંશોધન વિકિપીડિયામાં માન્ય નથી, આ જુઓ: વિકિપીડિયા:પ્રારંભિક_સંશોધન_નહીં --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૩૭, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

પણ તેમ "માધ્યમિક સ્ત્રોતો" ઍવો ભાગ આપ્યો છે જેમા સ્વતંત્રતા આપવામા આવી છે કે લખ માધ્યમિક સ્ત્રોત સ્વતંત્ર નિરિક્ષણ માન્ય છે? તો શું આ પણ નિયમનુ પાલન નથિ ? Kishan678 (ચર્ચા) ૧૨:૪૨, ૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]