ચર્ચા:મહાવીર સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નામ ફેર[ફેરફાર કરો]

મહાવીર સ્વામી વધુ પ્રચલિત નામ નથી? જૈન ધર્મ પ્રમાણે મહાવીર કે મહાવીર સ્વામી બેમાંથી કયું નામ વધુ યોગ્ય છે? જો મહાવીર સ્વામી સાચું નામ હોય તો આ પાનાંને મહાવીર સ્વામી પર વાળવું જોઈએ, નહીતર મહાવીર સ્વામી નવું પાનું બનાવી તેને અહીં વાળવું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જૈન પરંપરા પ્રમાણે દરેક તીર્થંકરના નામની પાછળ સ્વામી લગાડવામાં આવે છે. --sushant ૦૮:૩૭, ૨૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)