ચર્ચા:મુંબઈ જિલ્લો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખને આપણે મુંબઈ શહેરી જિલ્લો અને મુંબઈ ઉપનગરી જિલ્લો એમ વહેંચવો જોઈએ કારણ કે હકીકતમાં મુંબઈ જિલ્લો નથી પરંતુ આ બે અલગ અલગ જિલ્લા છે.--Vyom25 (talk) ૧૨:૦૫, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

સહમત!--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૬, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું. મુંબઈ ઉપનગરી જિલ્લો બાન્દ્રા ઉપનગરી જિલ્લા તરીકે મોજૂદ હતો તેનું નામ સુધાર્યું અને જૂનું નામ પણ રીડાયરેક્ટ તરીકે રાખ્યું છે. હવે આ લેખને રદ કરી દેવામાં વાંધો નથી.--Vyom25 (talk) ૧૯:૨૨, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]