ચર્ચા:રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંપાદનયુદ્ધ અંગે ચેતવણી[ફેરફાર કરો]

@Indrayogya અને HinduKshatrana:, તમે બન્ને જણા આ પૃષ્ઠ પર જે સંપાદનયુદ્ધમાં જોડાયા છો તેનો અંત લાવો. આ ફેરફારમાં જણાવ્યા મુજબ સભ્ય:HinduKshatranaએ ઉમેરેલી વિગત અને તેનો સંદર્ભ કોઈ પણ રીતે એ સાબિત કરતા નથી કે આહીર વંશ શાસિત અહીરવાલ રજવાડું રજપૂત રાજ્ય હતું. મહેરબાની કરીને એ ઉમેરણ ફરી આ પૃષ્ઠ પર કરવું નહિ, જો કરવામાં આવશે તો તે ઉમેરણ કરનાર સભ્ય પર પ્રતિબંધ મૂકવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૨, ૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Dsvyas:, જી બિલકુલ આ વિશે ની સંપૂર્ણ જાણકારી ટૂંક સમયમાં સંપૂર્ણ તથ્યો સાથે જણાવીશ.HinduKshatrana (ચર્ચા) ૧૨:૫૭, ૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]