રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
નાનું Indrayogya (talk)એ કરેલો ફેરફાર 705120 પાછો વાળ્યો. Read the resource before giving opinions. ટેગ: Undo |
Indrayogya (ચર્ચા | યોગદાન) નાનું ઞHinduKshatrana (talk)એ કરેલો ફેરફાર 705121 પાછો વાળ્યો, આ સંદર્ભમાં માત્ર યાચ્ઞા કરવામાં આવી છે, કે જે પ્રમાણીત પણ નથી અને અત્રે ઉલ્લેખિત અહિરવાળ કોઈ માન્ય રાજ્ય કે સાર્વભૌમત્વ નથી. આ સંપાદનનું ફરી વાર સંપાદન કરવું નહીં. ટેગ: Undo |
||
લીટી ૩૦: | લીટી ૩૦: | ||
* અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં. |
* અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં. |
||
* [[આહીર|આહીર વંશ]]<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=23EIAAAAQAAJ&pg=RA3-PA90&dq=ahir+rajput&hl=en&sa=X&ved=0ahUKEwic0_HH5fTnAhUEjuYKHQKZADoQ6AEIMjAB#v=snippet&q=The%20Ahirs%20their%20traditions%20claim%20for%20them%20a%20Rajput%20origin&f=false | title=Final Report on the Settlement of Land Revenue in the Delhi District, Carried on 1872-77, by Oswald Wood, and Completed 1878-80, by R. Maconachie | publisher=Printed at the Victoria Press, 1882| accessdate=30 May 2007| page=90}}</ref> શાસિત અહીરવાલ રજવાડું.<ref name=Ahirwal>[https://sahu4you.com/wiki/rao-tula-ram-history/ Rao Tularam - family and history], Sahu4you.com.</ref><ref>{{Cite book | url=https://books.google.com/?id=p69GMA226bgC&pg=PA161&dq=yadava+ahir#v=snippet&q=Rao%20Tula%20ram%2C%20an%20Ahir%20chieftain%20of%20Rewari&f=false | title=Followers of Krishna: Yadavas of India| isbn=9788170622161| last1=Yadava| first1=S. D. S.| year=2006}}</ref> |
|||
* વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું. |
* વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું. |
||
* બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત. |
* બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત. |
૨૦:૧૭, ૩ મે ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન
મધ્યયુગમાં અને બાદના સામંતી/વસાહતી કાળ દરમિયાન, ભારતીય ઉપખંડના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોના મોટા ભાગો વિવિધ રાજપૂત રાજવંશો દ્વારા સંપ્રભુ અથવા રજવાડાઓ તરીકે શાસિત હતા.
પ્રારંભિક મધ્યયુગીન રાજવંશો
"રાજપૂત" શબ્દનો ઉપયોગ ૧૦મી થી ૧૨મી શતાબ્દીઓ દરમિયાન ગઝનવી અને ઘોરી આક્રમણકારો સામે લડતા ઘણા હિંદુ રાજવંશો માટે એક વિશ્વસનીય નામ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.[૧] જો કે રાજપૂતોની સ્પષ્ટ ઓળખ આ સમયે અસ્તિત્વમાં નહોતી, આ વંશોને પાછળથી કુશળ રાજપૂત કુળો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.[૨]
રાજપૂત વંશો
- વલ્લભીનો મૈત્રક (વાળા) વંશ
- કન્નોજનો પ્રતિહાર વંશ
- શાકંભરી, નાડોલ અને જાલોરનો ચૌહાણ વંશ
- દિલ્હીનો તોમર વંશ
- મારવાડનો રાઠૌડ વંશ
- ગુજરાતનો સોલંકી વંશ
- ગુજરાતનો વાઘેલા વંશ
- ગુજરાતનો ચાવડા વંશ
- માળવાનો પરમાર વંશ
- જુનાગઢ નો ચુડાસમા વંશ
- વારાણસી અને કન્નોજનો ગહડવાલ વંશ
- બુંદેલખડનો ચંદેલ વંશ
- મેવાડનો ગુહિલ વંશ
- કચ્છનો જાડેજા વંશ
રાજપુત રાજ્યો
ભારતીય ઉપખંડના રાજપૂત શાસિત રાજ્યોની યાદી
- અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં.
- વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું.
- બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત.
- ભાટી વંશ શાસિત જેસલમેર રજવાડું.
- બુંદેલ વંશ શાસિત બુંદેલખંડ પ્રાંત.
- ચંદ વંશ શાસિત કુમાઉ પ્રદેશ.[૪]
- રાઠૌડ઼ વંશ શાસિત ઇડર, જોધપુર અને બિકાનેર રજવાડાં.
- સોનગરા ચૌહાણ વંશ શાસિત આંબલિયારા રજવાડું.
- ચંદેલ વંશ શાસિત ગિધૌર રજવાડું.
- ડોગરા વંશ શાસિત જમ્મુ, કશ્મીર અને લદ્દાખ પ્રાંત.[૫]
- ચુડાસમા વંશ શાસિત જુનાગઢ રજવાડું.
- દુર્ગ વંશ શાસિત રાજાબજાર અને જૌનપુર રજવાડાં.
- ગંધાવારી વંશ શાસિત મિથીલા પ્રાંત.[૬]
- ગોહિલ વંશ શાસિત ભાવનગર, પાલિતાણા, લાઠી, સંતરામપુર અને રાજપિપળા રજવાડાં.
- હાડા વંશ શાસિત બુંદી, કોટા, બરન અને ઝાલાવાડ રજવાડાં.
- જાડેજા વંશ શાસિત કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, ગોંડલ, મોરબી, ખિરસરા અને વિરપુર રજવાડાં.[૭]
- જાદૌન વંશ શાસિત અવગઢ, અલીગઢ, આગ્રા અને કારૌલી રજવાડાં.
- જર્રાલ વંશ શાસિત જમ્મુ પ્રાંત.
- જેઠવા વંશ શાસિત પોરબંદર રજવાડું.
- વાઢેર વંશ શાસિત દ્વારિકા પ્રાંત.
- ઝાલા વંશ શાસિત વઢવાણ અને ધાંગધ્રા રજવાડાં.
- કછવાહા વંશ શાસિત જયપુર, અલવર અને મૈહાર રજવાડાં.
- ખાનજાદા વંશ શાસિત મેવત રજવાડું.
- કટોચ વંશ શાસિત કાંગડા રજવાડું.
- પરિહાર વંશ શાસિત કન્નોજ રજવાડું.[૮]
- પવાર વંશ શાસિત દાંતા રજવાડું.
- રઘુ વંશ શાસિત કુનિહાર અને રાજગઢ રજવાડાં.
- રાણા વંશ શાસિત નેપાળ રાષ્ટ્ર.[૯]
- સરવૈયા વંશ શાસિત કેશવાલા રજવાડું.
- સેંગર વંશ શાસિત ભારેહ, જાલોન અને દાતિયા રજવાડાં.
- શેખાવત વંશ શાસિત શેખાવતી પ્રાંત.[૧૦]
- સિસોદીયા વંશ શાસિત ઉદયપુર.
- સોઢા વંશ શાસિત ઉમરકોટ રજવાડું.[૧૧]
- તાઓની વંશ શાસિત અંબાલા રજવાડું.
- તોમર વંશ શાસિત શિકર રજવાડું અને ગ્વાલિયર પ્રાંત.[૧૨]
- ઉજ્જૈનિયા વંશ શાસિત ભોજપુર રજવાડું.[૧૩]
સંદર્ભો
- ↑ Cynthia Talbot 2015, p. 33-35.
- ↑ Peter Jackson 2003, p. 9.
- ↑ "Derawar Fort – Living to tell the tale". DAWN. Karachi. 20 June 2011.
- ↑ Vijaya R Trivedi
- ↑ Dogra Dynasty
- ↑ "Mithila Under the Karnatas, C. 1097-1325 A.D". પૃષ્ઠ 55. મેળવેલ 14 January 2017. CS1 maint: discouraged parameter (link)
- ↑ Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ 5. મૂળ (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2012. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) - ↑ The History of India by Kenneth Pletcher
- ↑ Greater Game: India's Race with Destiny and China by David Van Praagh
- ↑ Studies In Indian History: Rajasthan
- ↑ Humayun: the great moghul by Shiri Ram Bakshi, Sri Kant Sharma
- ↑ Historical Dictionary of Medieval India by Iqtidar Alam Khan
- ↑ "Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market in Hindustan 1450-1850". પૃષ્ઠ 181. મેળવેલ 14 January 2017. CS1 maint: discouraged parameter (link)