જાડેજા વંશ
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
જાડેજા | |
---|---|
વર્ણ | ક્ષત્રિય |
જાતિ | ચંદ્રવંશી રાજપૂત |
વર્ગીકરણ | રાજપૂત |
ગોત્ર | અત્રિ |
વેદ | સામવેદ |
કૂળદેવતા | સોમનાથ |
કૂળદેવી | મોમાઈ માં |
ગુરૂ | દુર્વાસા |
નિશાન | સુરખપક્ષી |
ધર્મો | હિંદુ |
ભાષાઓ | ગુજરાતી, કચ્છી |
દેશ | ભારત |
મૂળ રાજ્ય | સૌરાષ્ટ્ર, કચ્છ |
વસ્તીવાળા રાજ્યો | સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, ગુજરાત |
પ્રદેશ | પશ્ચિમ ભારત |
કુળ શિર્ષક | જામ, રાવ, મહારાવ |
રંગ | કેસરી |
ગાદી | લાખીયારવીરો |
ઉપશાખાઓ | આમર, મોરવાણી,સાહેબ, રાયબ,ખીમાણી, દેદાણી, ભારાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર,હોથી,કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી |
ઐતિહાસિક વંશ | જાડેજા વંશ |
શૈક્ષણિક અનામત | નથી |
રોજગાર અનામત | નથી |
અન્ય અનામત | નથી |
મુળ રજવાડું | સિંધ, ગઝનીઅફઘાનિસ્તાન |
અન્ય રજવાડાં | કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી |
જાડેજા એ ભારતની એક ક્ષત્રિય જ્ઞાતિ છે, જે રાજપૂત છે. સિંધ ઉપર રાજ્ય ભોગવતાં સમા રાજપૂતો જામ શ્રી જાડાજી પરથી એક અલગ શાખા જાડેજા ઉભરી આવી અને લાખાજી જાડેજા સિંધમાંથી પશ્ચિમી કચ્છના વિસ્તારમાં આવ્યા અને પોતાના ભાઈ લાખિયારજી પરથી લાખિયારવીરો નામની રાજધાની સ્થાપી. તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય મૂળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે. આજે હાલાર અને કચ્છમાં તેમની વસતી છે. કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.[૧] .[૨]કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે વાઘેલા રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.[૩] જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે ૭૦૦ જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે ૨૩૦૦ ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.[૪]
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં ધ્રોલ[૫], ગોંડલ,[૬] મોરબી,[૭] નવાનગર,[૮] રાજકોટ,[૯] અને વીરપુરનો સમાવેશ થતો હતો.[૧૦]
જાણીતાં વ્યક્તિઓ
[ફેરફાર કરો]
- ક્રિકેટ ખેલાડી જામ સાહેબ રણજીતસિંહજી (જામ રણજી) - ૧૯૦૭થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા[૧૧] જેમના નામ પરથી 'રણજી ટ્રોફી'નું નામ પડ્યું છે.
- જામ રણજીતસિંહજીના ભાણેજ જાણીતાં ક્રિકેટ ખેલાડી કુમાર શ્રી દુલિપસિંહજી - અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્નર રહ્યા હતા.[૧૨] તેમના નામ પરથી 'દુલિપ ટ્રોફી'ની શરૂઆત થઈ.
- જાણીતાં પક્ષીવિદ્ અને કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી એમ.કે. હિંમતસિંહજી.[૧૩]
- જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ, ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.[૧૪]
- અજય જાડેજા - ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
- રવીન્દ્ર જાડેજા - ક્રિકેટ ખેલાડી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Paṇḍyā, Rāmacandra N. (1966). Gujarātano sāṃskr̥tika vāraso. Anaḍā Buka Ḍīpo. p. 385.
- ↑ "The Glory that was Gūrjaradeśa, Volume 2". Bharatiya Vidya Bhavan, 1943. p. 136. મેળવેલ 8 Nov 2006.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Mcleod, John (૯ જુલાઇ ૨૦૦૪). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. pp. ૧–૫. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨.
{{cite conference}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ यादव, जय नारायण सिंह (2005). यादवों का बृहत् इतिहास: आरम्भिक काल से वर्तमान तक-दो खण्डों में (હિન્દીમાં). यादव इतिहास शोध केन्द्र.
- ↑ Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.
- ↑ Gazetteer , Volume 8. Government Central Press, Bombay (India). ૧૮૮૪. pp. ૬૧, ૪૪૪.
- ↑ Rajkot. India. Superintendent of Census Operations, Gujarat. ૧૯૬૪. pp. 45–46.
- ↑ Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan. ૧૯૯૬. p. ૨૦૭.
- ↑ Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright. ૧૯૨૨. p. ૭૨૨.
- ↑ Gazetteers: Rajkot District. Directorate of Government Print., Stationery and Publications. ૧૯૬૫. p. 36.
- ↑ Majumdar, Boria (૨૦૦૬). Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch. Psychology Press. p. ૮. ISBN 9780415358859. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.
{{cite book}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Kumar Shri Duleepsinhji". The Open University Making Britain. મેળવેલ ૨૦ જુન ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Kutch's royal family member passes away". One India News. ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮. મેળવેલ ૨૦ જુન ૨૦૧૩.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Gazette of India. ૧૯૫૩. p. ૧૪૭૫.
Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...
પૂરક વાચન
[ફેરફાર કરો]- Mehta, Lyla (૨૦૦૫). The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India. New Delhi: Orient Blackswan. ISBN 9788125028697.
- Lauterpacht, E., સંપાદક (૧૯૭૬). International Law Reports. ખંડ 50. Cambridge University Press. ISBN 9780521463959.
- Dilipsinh, K. S. (૨૦૦૪). Kutch: In Festival And Custom. New Delhi: Har-Anand Publications. ISBN 9788124109984.
- Sen, Satadru (૨૦૦૫). Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji. Manchester University Press. ISBN 9780719069260.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]