રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મધ્યયુગમાં અને બાદના સામંતી/વસાહતી કાળ દરમિયાન, ભારતીય ઉપખંડના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોના મોટા ભાગો વિવિધ રાજપૂત રાજવંશો દ્વારા સંપ્રભુ અથવા રજવાડાઓ તરીકે શાસિત હતા.

પ્રારંભિક મધ્યયુગીન રાજવંશો[ફેરફાર કરો]

"રાજપૂત" શબ્દનો ઉપયોગ ૧૦મી થી ૧૨મી શતાબ્દીઓ દરમિયાન ગઝનવી અને ઘોરી આક્રમણકારો સામે લડતા ઘણા હિંદુ રાજવંશો માટે એક વિશ્વસનીય નામ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.[૧] જો કે રાજપૂતોની સ્પષ્ટ ઓળખ આ સમયે અસ્તિત્વમાં નહોતી, આ વંશોને પાછળથી કુશળ રાજપૂત કુળો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.[૨]

રાજપૂત વંશો[ફેરફાર કરો]

રાજપુત રાજ્યો[ફેરફાર કરો]

કછવાહા રાજવંશ નિર્મીત ચંદ્રમહેલ, જયપુર
રાણા અમરસિંહ સોઢા નિર્મીત ઉમરકોટનો કિલ્લો, સિંધ, પાકિસ્તાન
ચિત્તોડ઼ ગઢનો કિલ્લો, સિસોદીયા રાજાઓ નિર્મીત આ કિલ્લો, ભારતનો સૌથી મોટો કિલ્લો છે
ભટ્ટી રાજવંશ નિર્મીત ડેરાવાર કિલ્લો, બહવાલપુર, પાકિસ્તાન[૩]


ભારતીય ઉપખંડના રાજપૂત શાસિત રાજ્યોની યાદી

 • અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં.
 • વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું.
 • બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત.
 • ભાટી વંશ શાસિત જેસલમેર રજવાડું.
 • બુંદેલ વંશ શાસિત બુંદેલખંડ પ્રાંત.
 • ચંદ વંશ શાસિત કુમાઉ પ્રદેશ.[૪]
 • રાઠૌડ઼ વંશ શાસિત ઇડર, જોધપુર અને બિકાનેર રજવાડાં.
 • સોનગરા ચૌહાણ વંશ શાસિત આંબલિયારા રજવાડું.
 • ચંદેલ વંશ શાસિત ગિધૌર રજવાડું.
 • ડોગરા વંશ શાસિત જમ્મુ, કશ્મીર અને લદ્દાખ પ્રાંત.[૫]
 • ચુડાસમા વંશ શાસિત જુનાગઢ રજવાડું.
 • દુર્ગ વંશ શાસિત રાજાબજાર અને જૌનપુર રજવાડાં.
 • ગંધાવારી વંશ શાસિત મિથીલા પ્રાંત.[૬]
 • ગોહિલ વંશ શાસિત ભાવનગર, પાલિતાણા, લાઠી, સંતરામપુર અને રાજપિપળા રજવાડાં.
 • હાડા વંશ શાસિત બુંદી, કોટા, બરન અને ઝાલાવાડ રજવાડાં.
 • જાડેજા વંશ શાસિત કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, ગોંડલ, મોરબી, ખિરસરા અને વિરપુર રજવાડાં.[૭]
 • જાદૌન વંશ શાસિત અવગઢ, અલીગઢ, આગ્રા અને કારૌલી રજવાડાં.
 • જર્રાલ વંશ શાસિત જમ્મુ પ્રાંત.
 • જેઠવા વંશ શાસિત પોરબંદર રજવાડું.
 • વાઢેર વંશ શાસિત દ્વારિકા પ્રાંત.
 • ઝાલા વંશ શાસિત વઢવાણ અને ધાંગધ્રા રજવાડાં.
 • કછવાહા વંશ શાસિત જયપુર, અલવર અને મૈહાર રજવાડાં.
 • ખાનજાદા વંશ શાસિત મેવત રજવાડું.
 • કટોચ વંશ શાસિત કાંગડા રજવાડું.
 • પરિહાર વંશ શાસિત કન્નોજ રજવાડું.[૮]
 • પવાર વંશ શાસિત દાંતા રજવાડું.
 • રઘુ વંશ શાસિત કુનિહાર અને રાજગઢ રજવાડાં.
 • રાણા વંશ શાસિત નેપાળ રાષ્ટ્ર.[૯]
 • સરવૈયા વંશ શાસિત કેશવાલા રજવાડું.
 • સેંગર વંશ શાસિત ભારેહ, જાલોન અને દાતિયા રજવાડાં.
 • શેખાવત વંશ શાસિત શેખાવતી પ્રાંત.[૧૦]
 • સિસોદીયા વંશ શાસિત ઉદયપુર.
 • સોઢા વંશ શાસિત ઉમરકોટ રજવાડું.[૧૧]
 • તાઓની વંશ શાસિત અંબાલા રજવાડું.
 • તોમર વંશ શાસિત શિકર રજવાડું અને ગ્વાલિયર પ્રાંત.[૧૨]
 • ઉજ્જૈનિયા વંશ શાસિત ભોજપુર રજવાડું.[૧૩]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Cynthia Talbot 2015, p. 33-35.
 2. Peter Jackson 2003, p. 9.
 3. "Derawar Fort – Living to tell the tale". DAWN. Karachi. 20 June 2011. Check date values in: |date= (મદદ)
 4. Vijaya R Trivedi
 5. Dogra Dynasty
 6. "Mithila Under the Karnatas, C. 1097-1325 A.D". p. 55. Retrieved 14 January 2017. Check date values in: |accessdate= (મદદ)
 7. Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. p. 5. the original (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. Retrieved 13 September 2012. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 8. The History of India by Kenneth Pletcher
 9. Greater Game: India's Race with Destiny and China by David Van Praagh
 10. Studies In Indian History: Rajasthan
 11. Humayun: the great moghul by Shiri Ram Bakshi, Sri Kant Sharma
 12. Historical Dictionary of Medieval India by Iqtidar Alam Khan
 13. "Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market in Hindustan 1450-1850". p. 181. Retrieved 14 January 2017. Check date values in: |accessdate= (મદદ)