લખાણ પર જાઓ

ચર્ચા:રુદ્રાક્ષ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇશ્રી, આપના લેખથી અને સુધી અલગ અલગ પ્રકારના રૂદ્રાક્ષ ની માહિતી આપતા મારા લેખનું અનુસંધાન આપ્યુ છે. યોગ્ય સુચન કરશો,આભાર.----user:Ashok modhvadia

ચિત્રો?

[ફેરફાર કરો]

અહીં મૂકેલ ચિત્રો ગુજરાતી વિકિપીડિયામાં અપલોડ કરેલા છે, તે દૂર કરીને કોમન્સમાં ઉમેરી શકાય? --KartikMistry (talk) ૧૭:૩૨, ૧૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચોક્કસ વળી. જો કે મેં એક થી દશ ક્રમનાં તો અગાઉ કૉમન્સ પર ચઢાવેલા જ છે, કોઈ કારણે બાકીના રહી ગયા (આળસ !) ચાલો કૉમન્સ પર ચઢાવી જ દઉં છું. આપે ધ્યાન દોર્યું એ બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૦, ૧૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૫, ૧૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર! --KartikMistry (talk) ૧૫:૨૭, ૧૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]