લખાણ પર જાઓ

ચર્ચા:સ્પિરિટેડ અવે (ચલચિત્ર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંપાદક મિત્રો,

કૃપા કરીને એક ગમે એવું સરસ ચિત્ર આ પેજ પર મુકો. તેનાથી ઘણો ફેર પડશે. --હરિતોષ જોષી (ચર્ચા) ૧૧:૫૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું Aniket (ચર્ચા) ૧૩:૧૪, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]
અને, એ ફેરફાર ખોવાઇ ગયો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૮, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]
મેં જોયું કે જ્યારે હું ભાષાંતર Tool વાપરું છું, ત્યારે ઘણાં ફેરફારો ખોવાઈ જાય છે (ખાસ કરીને "મૂળમાં ફેરફાર કરો" પર ક્લિક કરીને કરાયા ગયેલા ફેરફારો). આનો એકેય ઉપાય છે? કે પછી, ભાષાંતર Tool વાપરવું જ ન જોઇએ? --હરિતોષ જોષી (ચર્ચા) ૧૮:૩૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]
અત્યારે તો કોઇ ઉપાય નથી, પણ ભાષાંતર ટૂલમાં તમે લેખને સંગ્રહ કરી શકો છો. તો મારા મતે તમને સંપૂર્ણ લાગે ત્યારે જ લેખ પ્રકાશિત કરો અને પછી તેમાં સુધારો કરો. જેથી અન્ય લોકોએ કરેલા ફેરફારો ખોવાઇ ન જાય. અત્યારે તો તમે આ સાધન વાપરો. જ્યારે લેખ પૂર્ણ થઇ જાય ત્યારે આપણે સુધારાઓ કરીશું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૩, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]