લખાણ પર જાઓ

જગત પ્રકાશ નડા

વિકિપીડિયામાંથી
જગત પ્રકાશ નડા

સાંસદ
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
પદ પર
Assumed office
૧૭ જૂન ૨૦૧૯
રાજ્ય સભાના સભ્ય, હિમાચલ પ્રદેશ
પદ પર
Assumed office
૨૦૧૨
બેઠકહિમાચલ પ્રદેશ
અંગત વિગતો
જન્મ (1960-12-02) 2 December 1960 (ઉંમર 63)
પટણા, બિહાર
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીડૉ. મલ્લિકા નડા
સંતાનો

જગત પ્રકાશ નડા (જન્મ: ૨ ડિસેમ્બર ૧૯૬૦) ભારતીય રાજકારણી છે, જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને હિમાચલ પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય છે. તેઓ ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે.[][] તેઓ, હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ministry of Health & Family Welfare-Government of India. "Cabinet Minister". mohfw.nic.in. મૂળ માંથી 2019-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-25. સંગ્રહિત ૨૦૧૯-૦૩-૨૮ ના રોજ વેબેક મશિન
  2. "Detailed Profile - Shri Jagat Prakash Nadda - Members of Parliament (Rajya Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in.
  3. "The Biography of Jagat Prakash (J P) Nadda". news.biharprabha.com. મેળવેલ 24 May 2014.