લખાણ પર જાઓ

જયનગર મજિલપુર

વિકિપીડિયામાંથી
જયનગર મજિલપુર
—  શહેર  —
જયનગર મજિલપુર નગરપાલિકા
જયનગર મજિલપુર નગરપાલિકા
જયનગર મજિલપુરનું
પશ્ચિમ બંગાળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°10′31″N 88°25′12″E / 22.1751965°N 88.4200762°E / 22.1751965; 88.4200762
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
જિલ્લો દક્ષિણ ૨૪ પરગણા
વસ્તી

• ગીચતા

૨૫,૯૨૨ (૨૦૧૧)

• 4,431/km2 (11,476/sq mi)

અધિકૃત ભાષા(ઓ) બંગાળી, હિંદી, અંગ્રેજી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

5.85 square kilometres (2.26 sq mi)

• 8 metres (26 ft)

કોડ
  • • પીન કોડ • ૭૪૩૩૩૭
    • ફોન કોડ • +૯૧ ૩૨૧૮
વેબસાઇટ www.jaynagar-majilpur-municipality.com

જયનગર મજિલપુર ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં આવેલું એક નગર છે. આ શહેર કોલકાતાના ઉપનગર (પરા) તરિકે વિકસ્યું છે, જે જયનગર-મજિલપુર નગર પંચાયત તાબામાં આવે છે પરંતુ કોલકાતા મેટ્રોપોલિટન ડેવલપ્મેન્ટ ઓથોરિટિ હેઠળ તેને આવરી લેવામાં આવ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]