ઝકાત
Appearance
ઇસ્લામ ધર્મમાં ઝકાત (અરેબીક ભાષામાં زكاة શબ્દનો અર્થ પોતાની આખા વરસની આવકમાંથી અમુક આવક દાન પેટે આપવી એવો થાય છે. આમ કરવાથી અલ્લાહ્ તેની અન્ય આવકની હીફાજત કરે છે. મુસ્લિમ હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામત્તના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા)થી જન્નતમાં દાખલ કરશે.
- ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો: