ઝારસુગડા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઝારસુગડા
—  શહેર  —
ઝારસુગડાનુ
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°51′N 84°02′E / 21.85°N 84.03°E / 21.85; 84.03
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો ઝારસુગડા
વસ્તી

• ગીચતા

૭૫,૫૭૦[૧] (૨૦૦૧)

• ૩૩૯ /km2 (૮૭૮ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૨૨૩ ચોરસ કિલોમીટર (૮૬ ચો માઈલ)

• ૨૧૮ મીટર (૭૧૫ ફુ)

વેબસાઇટ jharsuguda.nic.in

ઝારસુગડા ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ઝારસુગડા ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક છે.ઝારસુગડાની નજીક મોટી સંખ્યામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થિત હોવા કારણે તે "પાવર હાઉસ" તરીકે ઓળખાય છે.ઝારસુગડા ભારતના મોટા શહેરોથી રેલ માર્ગ દ્વારા જોડાયેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ એ વસેલા ઝારસુગડાની વસ્તી ૨૦૦૧ની વસ્તીગણતરી અનુસર ૭૫,૫૭૦ હતી.

વસ્તીગણતરી[ફેરફાર કરો]

ઝારસુગડા વસ્તીગણતરી
કુલ વસ્તી ૦-૬ ઉંમરના લિંગ ગુણોત્તર સાક્ષરતા(%)
વર્ષ પુરુષ સ્ત્રી કુલ બાળકો પુખ્ત બાળક પુરુષ સ્ત્રી કુલ
૨૦૦૧[૧] ૩૯,૬૬૨ ૩૫,૯૦૮ ૭૫,૫૭૦ ૯,૧૫૩ ૯૦૫ ૯૫૩ ૭૭.૩૩ ૫૯.૮૦ ૬૯.૦૦

હવામાન[ફેરફાર કરો]

ઝારસુગડાની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૨ ૩૫ ૪૧ ૪૩ ૪૭ ૪૬ ૩૭ ૩૫ ૩૫ ૩૬ ૩૨ ૩૧ ૪૭
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૮ ૩૦ ૩૪ ૪૦ ૪૨ ૩૮ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૦ ૨૮ ૩૨.૮
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૨ ૧૫ ૧૮ ૨૪ ૨૭ ૨૮ ૨૪ ૨૫ ૨૪ ૨૧ ૧૬ ૧૨ ૨૦.૫
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૬ ૧૮ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૧૫ ૧૨
Precipitation mm (inches) ૧૮.૬
(૦.૭૩૨)
૨૧
(૦.૮૩)
૧૩.૫
(૦.૫૩૧)
૨૧.૩
(૦.૮૩૯)
૪૨.૨
(૧.૬૬૧)
૨૨૧
(૮.૭૦૧)
૩૭૭.૪
(૧૪.૮૫૮)
૪૦૯.૬
(૧૬.૧૨૬)
૨૪૧.૯
(૯.૫૨૪)
૫૮.૭
(૨.૩૧૧)
૧૩.૮
(૦.૫૪૩)

(૦.૨૩૬)
૧,૪૪૫
(૫૬.૮૯)
% ભેજ ૬૧ ૫૫ ૪૫ ૪૦ ૪૦ ૬૧ ૮૬ ૮૬ ૮૫ ૭૭ ૬૭ ૬૪ ૬૩.૯
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.01) ૧.૪ ૧.૫ ૧.૫ ૩.૩ ૯.૭ ૧૬.૧ ૧૬.૮ ૧૧.૨ ૩.૬ ૦.૮ ૦.૫ ૬૮.૪
સંદર્ભ ૧: Weatherbase[૨]
સંદર્ભ ૨: IMD[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]