તેહરી બંધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તેહરી બંધ
Tehri dam india.jpg
તેહરી બંધ, ૨૦૦૮
તેહરી બંધ is located in Uttarakhand
તેહરી બંધ
India Uttarakhandમાં તેહરી બંધનું સ્થાન
દેશભારત
સ્થળઉત્તરાખંડ
અક્ષાંસ-રેખાંશ30°22′40″N 78°28′50″E / 30.37778°N 78.48056°E / 30.37778; 78.48056
સ્થિતિસક્રિય
બાંધકામ શરૂઆત૧૯૭૮
ઉદ્ઘાટન તારીખ૨૦૦૬
બાંધકામ ખર્ચUS $૨.૫ બિલિયન
માલિકોTHDC ઇન્ડિયા લિમિટેડ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારEmbankment, earth અને rock-fill
નદીભાગીરથી નદી
ઉંચાઇ260.5 m (855 ft)
લંબાઇ575 m (1,886 ft)
પહોળાઇ (મુખ થી)20 m (66 ft)
પહોળાઇ (પાયાથી)1,128 m (3,701 ft)
સ્પિલવે2
સ્પિલવે પ્રકારનિયંત્રિત દરવાજા
સ્પિલવે ક્ષમતા15,540 m3/s (549,000 cu ft/s)
તળાવ
કુલ ક્ષમતા4.0 km3 (3,200,000 acre⋅ft)
સપાટી વિસ્તાર52 km2 (20 sq mi)
ઉર્જા કેન્દ્ર
શરૂઆત તારીખ૨૦૦૬
પ્રકારPumped-storage
ટર્બાઇનફ્રેન્કિસ પંપ ટર્બાઇન
સ્થાપિત ક્ષમતા1,000 MW (1,300,000 hp)
મહત્તમ: ૨,૪૦૦ MW

તેહરી બંધ તેહરી વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત, એક પ્રાથમિક બંધ છે, જે ઉત્તરાખંડ રાજ્યના તેહરીમાં સ્થિત છે. આ બંધ ગંગા નદીની મુખ્ય સાથી નદી ભગિરથી પર બાંધવામાં આવેલ છે. તેહરી બંધની ઊંચાઇ ૨૬૧ મીટર છે, જે વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ બંધ પરિયોજના દ્વારા ૨૪૦૦ મેગા વૉટ વીજળીનું ઉત્પાદન, ૨,૭૦,૦૦૦ હેકટર ક્ષેત્રમાં સિંચાઇ અને દૈનિક ૧૦૨.૨૦ કરોડ લીટર પીવાનું પાણી દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડને ઉપલબ્ધ કરાવવાનું પ્રસ્તાવિત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તેહરી ડેમ પરિયોજના માટે પ્રાથમિક તપાસનું કામ ૧૯૬૧ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ યોજનાની રૂપરેખા ૧૯૭૨ના વર્ષમાં પૂર્ણ થઈ. તે માટે ૬૦૦ મેગા વૉટના પાવર પ્લાન્ટનું બાંધકામ ૧૯૭૮ના વર્ષમાં શરૂ કર્યું, પરંતુ આર્થિક, પર્યાવરણીય અસર[૧][૨]ના કારણે આ યોજના પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો. તેની પરિયોજના ૨૦૦૬ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Protectors of Nature". The Hindu (અંગ્રેજી માં). ૨૩ જૂન ૨૦૧૬. ISSN 0971-751X. Retrieved ૩ જુલાઇ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. Dutta, Ratnajyoti (૮ માર્ચ ૨૦૧૬). "Save earth for next generation: Chipko legend". BigWire. Retrieved ૩ જુલાઇ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]